મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સોની નેટવર્કની ચેનલ સોની સિક્સ પર જોઇ શકાશે. હિન્દીમાં કૉમેન્ટ્રી માટે સોની ટેન-3 પર મેચ જોઇ શકો છો.
2/4
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી20 સીરીઝની બીજી ક્રિકેટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં રમાવવાની છે, ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 1.20 વાગે લાઇવ થશે.
3/4
મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માગતા હોય તો, બીજી ટી20 SonyLIV પરથી ઓનલાઇન જોઇ શકશો.
4/4
નવી દિલ્હીઃ સીરીઝની પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે, હવે આ જે બીજી ટી20 ભારત માટે સીરીઝમાં ટકી રહેવા માટે મહત્વની છે. આજની મેચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફારો પણ થવાની શક્યતા છે. અહીં આજની મેચ ક્યાંથી ક્યારે અને કઇ રીતે લાઇવ જોઇ શકાશે તેની વિગત આપવામાં આવી છે.