શોધખોળ કરો

INDvsNZ: વિરાટ કોહલીએ કર્યો રેકૉર્ડ, બે બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન

નવી દિલ્લીઃ ન્યૂઝીલેંડ સામે ઇંદોરમાં હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે કેપ્ટન કોહલીએ 347 બોલ, 18 ચોકાની મદદથી 211 રન ફટકારીને રેકૉર્ડ બનાવ્યો હતો. આ સાથે વિરાટ કોહલી પહેલો ભારતીય બેસ્ટમેન બની ગયો છે કે, જેણે બે બેવડી સદી ફટકારી હોય. વિરાટ કોહોલીની આ બીજી બેવડી સદી છે. કોહલીએ પહેલી ડબલ સદી વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી. આ પહેલા કોઇ ભારતીય કેપ્ટન આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યો નથી. પહેલા દિવસના અંતે નોટઆઉટ 103 રન કર્યા હતા. તેની સાથે ઉપ-કેપ્ટન અજિંગ્ય રહાણેએ પણ નોટાઆઉટ 79 રન કર્યા હતા. પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 267 રન હતો.

ટોપ સ્ટોરી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ

ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી

ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

Embed widget