સચિન તેંદુલકર (1997) અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (2007) બાદ કોહલી ખેલ રત્ન પુરસ્કાર મેળવનારો ત્રીજો ક્રિકેટર છે.
2/6
3/6
રમત મંત્રાલયે દેશના સૌથી મોટા પુરસ્કાર ગુરુવારે મહોર લગાવી દીધી, આ બન્નેને આ સન્માન 25 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે આપવામાં આવશે.
4/6
કોહલી અને ચાનૂ મેડલ અને પ્રશસ્તિપત્ર સહિત 7.5 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત રમત મંત્રાલયે 20 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ આપવામાં માટે પણ મહોર મારી દીધી છે.
5/6
જ્યારે કોહલી સાથે આ સન્માન મેળવનારી હેવીવેઇટ મીરાબાઇ કોમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતા છે અને તેને 2020માં ટોક્યોમાં મેડલની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે.
6/6
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા હેવીવેઇટ ખેલાડી સાઇખોમ મીરાબાઇ ચાનૂને દેશનુ સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કોહલી આ સન્માનને મેળવનારો ત્રીજો ક્રિકેટર બનશે.