શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીનો કયો રેકોર્ડ તોડ્યો, જાણો વિગત
વિરાટના નામે હાલ 238 વન-ડેમાં 11366 રન છે. સૌરવ ગાંગુલીના નામે 311 વન-ડેમાં 11363 રન છે. વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે વિરાટ સચિન તેંડુલકર પછી બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હી: વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ભારતના સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં 79 રન બનાવતા જ રેકોર્ડ તોડ્યો હતો.
વિરાટના નામે હાલ 238 વન-ડેમાં 11366 રન છે. સૌરવ ગાંગુલીના નામે 311 વન-ડેમાં 11363 રન છે. વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે વિરાટ સચિન તેંડુલકર પછી બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. સચિનના નામે 463 વન-ડેમાં 18426 રન છે.
સચિન સિવાય વિરાટ કોહલીની આગળ સનથ જયસૂર્યા 13430, ઇન્ઝમામ ઉલ હક 11739 જેક કાલિસ 11579, મહેલા જયવર્ધને 12650 , રિકી પોન્ટિંગ 13704 અને કુમાર સંગાકારા 14234 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion