શોધખોળ કરો

IPL: કેચ પકડ્યા પછી વિરાટે ગુસ્સામાં આપ્યું એવું રિએક્શન કે ગુસ્સામાં અશ્વિને પરત ફરતા....

એબી ડિવિલિયર્સ અને માર્ક્સ સ્ટોયનિસની વચ્ચે થયેલ 121 રનની ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબને 12 રને હરાવ્યું હતું.

નવી દિલ્હીઃ એબી ડિવિલિયર્સ અને માર્ક્સ સ્ટોયનિસની વચ્ચે થયેલ 121 રનની ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબને 12 રને હરાવ્યું હતું. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ પર 202 રન બનાવ્યા હતા. તેની સાથે પંજાબ 20 ઓવરમાં 185 રન જ બનાવી શકી. બેંગલોરની 11 મેચમાં આ ચોથી જીત હતી અને તે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબર પર આવી ગઈ છે. બેંગલોરને હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની આશા છે. પરંતુ આ શાનદાર મેચના અંતિમ તબક્કામાં બન્ને ટીમના કેપ્ટન વચ્ચે કંઈક એવું થયું કે લોકો જોતા જ રહ્યા. ઇનિંગની અંતિમ ઓવરમાં પંજાબની ટીમને જીત માટે 27 રનની જરૂર હતી. અશ્વિન સ્ટ્રાઈક પર હતા અને ઉમેશ યાદવ બોલર હતા. ઉમેશના પ્રથમ બોલ પર છ રન લીધા. હવે પંજાબને જીત માટે 5 બોલરમાં 21 રનની જરૂર હતી. અશ્વિન ફરી મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાઉન્ડ્રી પર વિરાટ કોહલીએ અશ્વિનનો શાનદાર કેચ પકડ્યો અને તે આઉટ થઈ ગયા. અશ્વિનનો આ કેચ પકડ્યા બાદ વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં આ વિકેટની ઉજવણી કરી અને વીડિયોમાં જોવા મળે છે કે, તેણે અશ્વિનને અપશબ્દ પણ કહ્યા. ત્યાર બાદ ટીમને જીત ન અપાવવનો અફસોસ અને વિરાટ કોહલીનું રિએક્શન જોઈને અશ્વિનને પણ ગુસ્સો આવ્યો. અશ્વિને ડગ આઉટ પરત ફરતા સમયે ગુસ્સામાં પોતાના ગ્લવ્સ જમીન પર ફેંક્યા હતા. બાદમાં જ્યારે અશ્વિનને વિરાટ અને તેને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અને બન્ને પોતાની રમતને લઈને ઝનૂની છીએ, એમાં આવું બધું ચાલ્યા કરે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ

Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
General Knowledge: ઇઝરાયેલની સરખામણીમાં ભારતની સેના કેટલી શક્તિશાળી છે? જો યુદ્ધ થશે તો કોણ જીતશે

Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા

Embed widget