શોધખોળ કરો
કરુણ નાયરને વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમમાં ના સમાવતા સિલેક્શન કમિટી પર ભડક્યો ભજ્જી, વાંચો શું કહ્યું
1/5

હરભજને પ્રશ્ન કર્યો કે, જો હનુમા વિહારી વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં સફળ નહી થતો, તો તમે શું કરશે? કોઇપણ ખેલાડી માટે, જોકે હુ એવું નથી ઇચ્છતો. ભજ્જીએ કહ્યું કે, જો વિહારી સક્સેસ નથી થતો તો નાયરને સિલેક્ટ કરવામાં આવશે, આવામાં શુ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે આત્મવિશ્વાસથી ભરેલો હશે. ભજ્જી આશા વ્યક્ત કરી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શન સાથે જોડાયેલા બધા લોકો સુધરી જશે.
2/5

તેને કહ્યું કે અલગ અલગ ખેલાડીઓની પસંદગી માટે અલગ અલગ માપદંડો અપનાવવામાં આવી રહ્યાં છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેને સફળ થવા માટે કેટલાય મોકા આપવામાં આવે છે, જ્યારે બીજાઓને અસફળ થવા માટે પણ મોકો નથી આપવામાં આવતો, આ બરાબર નથી.
Published at : 02 Oct 2018 04:11 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















