શોધખોળ કરો

વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત

વર્લ્ડકપ દરમિયાન વિવિધ ટીમના ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી છે. જાડેજાએ 2 મેચમાં કુલ 41 રન બચાવ્યા છે. જે વર્લ્ડકપમાં કોઈ પણ ફિલ્ડર દ્વારા બચાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

માંચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડે બુધવારે આઈસીસી વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતને જીતવા 240 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મેચ મંગળવારે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે પૂરી ન થઈ શકી. બીજા દિવસે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરથી આગળ રમવાનું શરૂ કર્યું ત્યારે જાડેજાએ શાનદાર થ્રો દ્વારા રોસ ટેલરને આઉટ કર્યો હતો. જે બાદ તેણે બાઉન્ડ્રી પર એક શાનદાર કેચ પકડ્યો હતો. વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત આ દરમિયાન મેદાનમાં પણ શાનદાર ફિલ્ડિંગ કરતાં રન બચાવ્યા હતા. જાડેજાએ 2 મેચમાં કુલ 41 રન બચાવ્યા છે. જે વર્લ્ડકપમાં કોઈ પણ ફિલ્ડર દ્વારા બચાવવામાં આવેલા સૌથી વધુ રન છે.  જાડેજાએ બોલિંગમાં 10 ઓવરમાં માત્ર 34 રન આપીને 1 વિકેટ જડપી હતી. વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત બીજા નંબરે રહેલા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલે 9 મેચમાં 34 અને ત્રીજા નંબરે રહેલા ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ 9 મેચમાં 32 રન બચાવ્યા છે.

ટોપ સ્ટોરી

Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ

વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનનું લિસ્ટ, જાણો કેટલા ભારતીય 

ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100: ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બે જ દિગ્ગજોના નામે આ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 

ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

Embed widget