શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: પ્રથમ મેચમાં જીત છતાં આ બાબત પર ટીમ ઈન્ડિયાએ આપવું પડશે ધ્યાન, જાણો વિગત

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 39.3 ઓવરમાં 158 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

નવી દિલ્હીઃ ભારતે બુધવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને છ વિકેટથી હાર આપીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવા આપેલા 228ના રનના લક્ષ્યાંકને ભારતે 47.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતે યુઝવેન્દ્ર ચહલની 51 રનમાં 4 વિકેટ અને રોહિત શર્માની શાનદાર 122 રનની અણનમ ઈનિંગ વડે મેચ સરળતાથી જીતી લીધી હતી. તેમ છતાં જો ભારતે આગામી મેચમાં પણ વિજયરથને આગળ ધપાવવો હશે તો એક બાબત પર ખાસ ધ્યાન આપવું પડશે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર એક તબક્કે 39.3 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન હતો. અહીંયાથી ભારતને હરિફ ટીમને 200ની અંદર ઓલઆઉટ કરવાની તક હતી. પરંતુ આફ્રિકાના પૂંછડિયા બેટ્સમેનોએ ભારતીય બોલર્સને જરા પણ મચક ન આપી અને ટીમને 50 ઓવરના અંતે 227 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ફુલકવાયોએ 34, મોરિસે 42 અને રબાડાએ 31 રન બનાવ્યા હતા. છેલ્લી બે વિકેટે 10 ઓવરમાં 67 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સ ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરને આઉટ કરી શકે છે પરંતુ લોઅર ઓર્ડર બેટ્સમેનોને આઉટ કરી શકતા નથી. ટીમ ઈન્ડિયાના બોલર્સની નબળાઈ પ્રથમ મેચમાં જ સામે આવી હતી. જો ભારતે વર્લ્ડકપમાં ટોપ-4માં પહોંચવું હશે તો આગામી મેચોમાં નીચલા ક્રમના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરવા માટે ખાસ રણનીતિ બનાવવી પડશે. વર્લ્ડકપ 2019: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ, જાણો વિગત રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત વર્લ્ડકપ 2019: સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા સહિત આ ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત આવતી કાલથી કેરળમાં મેઘરાજાનું થશે આગમન, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...

'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી

for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot: Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારોKutch: રાપરના ટગામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે આરોપી ઝડપાયોWeather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થયા બાદ રાજ્યમાં ફરીથી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે

બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા

Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ

Embed widget