શોધખોળ કરો
સુરતઃ પતિ ઘરે આવ્યો ત્યારે પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, જાણો શું આવ્યો અંજામ?
1/5

પતિએ ડોક્ટરને જણાવ્યું હતું કે, પત્નીએ હરડાઈ પીને આપઘાત કર્યો છે. આ પછી પોલીસ આવતાં મૃતક મહિલાના શરીર પરથી મારના નિશાન મળી આવતાં તેમણે આ અંગે રામભવનની પૂછપરછ કરી હતી, ત્યારે મરનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, પ્રેમી સાથે ઝડપાઇ ગયા બાદ પત્નીને મારી હતી. પરંતુ પછી પત્નીએ હેરડાઈ પી લીધી હતી.
2/5

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક રાજકુમારીના શરીર પરથી અસંખ્ય મારના નિશાન મળ્યા છે. મરનાર મહિલાના ગળા પર પણ નિશાન દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ માને છે કે, હેરડાઈ પીવાથી મોત થાય એ વાત ગળે ઉતરતી નથી. હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મૃતક મહિલાના પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનું કારણ બહાર આવી જશે.
Published at : 06 Apr 2017 10:52 AM (IST)
View More























