શોધખોળ કરો
વાસનાંધ વેલ્સીએ દીકરીને લઈને પ્રેમી સુકેતુને પતિની હત્યા કરતો જોયો, લોહીના છાંટા પડવા છતાં વેલ્સીને કંઈ ના થયું
1/3

પોલીસના દાવા પ્રમાણે વેલ્સીની નજર સામે જ દર્શિતની તેના પ્રેમી સુકેતુએ હત્યા કરી હતી. વેલ્સી આ હત્યાને ઠંડે કલેજે જોતી રહી હતી પણ વધારે આઘાતજનક વાત એ છે કે તે પોતાની દોઢ વર્ષની માસૂમ બાળકીને પણ ત્યાંથી દૂર લઈ ગઈ નહોતી. દીકરી તેના ખોળામાં હતી ને દર્શિતની હત્યા કરાઈ હતી.
2/3

સુરતઃ સુરતના ચકચારી દર્શિત જરીવાલા હત્યાકાંડમાં દર્શિતની પત્ની વેલ્સી પણ આરોપી છે. વેલ્સીએ પોતે સામેલ નથી તેવું કહી જામીન માગ્યા છે ત્યારે પોલીસે તેના જામીનનો વિરોધ કરતાં જે એફિડેવિટ કોર્ટમાં કરી છે તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ખુલાસા વેલ્સીની ક્રૂરતાને છતી કરનારા છે.
Published at : 06 Oct 2016 10:41 AM (IST)
View More





















