શોધખોળ કરો

YouTube પર હવે મનપસંદ કન્ટેન્ટ શોધવામાં મદદ કરશે AI ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

YouTube New AI Feature: ગૂગલના લોકપ્રિય પ્લેટફોર્મ યુટ્યુબે તેના યુઝર્સ માટે એક નવી જાહેરાત કરી છે. કંપનીએ માહિતી આપી છે કે, તે AI ઓટોજનરેટેડ સમરી ફીચરનું પરીક્ષણ કરી રહી છે.

YouTube New AI Feature: ટેક કંપની ગૂગલ તેના વિવિધ પ્લેટફોર્મ અને સેવાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ઉમેરી રહી છે. જો તમે પણ ગૂગલના લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબનો ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા કામમાં આવી શકે છે. હવે YouTube પર કન્ટેન્ટ સર્ચ કરવાનું કામ સરળ બનાવવા માટે એક નવું ફીચર જોવા મળશે. ખરેખર, યુટ્યુબ પર યુઝર્સ માટે એક નવું AI ટૂલ લાવવામાં આવી રહ્યું છે.

યુટ્યુબે તેના યુઝર્સ માટે જાહેરાત કરી છે કે કંપની એઆઈ ઓટોજનરેટેડ સમરી ફીચરનું પરીક્ષણ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર્સને તેમની પસંદગીનું કન્ટેન્ટ સર્ચ કરવામાં પહેલા કરતા વધુ સુવિધા મળશે.

YouTubeનું AI ટૂલ કેવી રીતે કામ કરશે?

યુટ્યુબના AI ઓટોજનરેટેડ સમરી ફીચરની મદદથી પ્લેટફોર્મ પર દરેક વીડિયો સાથે ઓટો જનરેટેડ સારાંશ જોઈ શકાય છે. વીડિયો સંબંધિત માહિતી આ સારાંશમાં જોઈ શકાય છે. યુટ્યુબ પર સર્ચ કરીને વીડિયો જોનારા યુઝર્સ માટે આ ફીચર ઉપયોગી થશે.

આ ફીચરની મદદથી યુઝર કોઈપણ વિડીયોની ઝડપી ઝાંખી મેળવી શકશે. યુઝર આ ફીચરની મદદથી ઝડપથી નક્કી કરી શકશે કે વીડિયો કઇ થીમ પર છે અને તેમના માટે ઉપયોગી છે કે નહીં.

વીડિયોનું ડિસ્ક્રિપ્શનનું શું થશે

YouTube પર વીડિયો સાથે ડિસ્ક્રપ્શન  સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેમાં YouTube વીડિયો બનાવનાર વીડિયો ના કેન્ટેન્ટની માહીતી, આ જોઇને અને વાંચીને પણ , યુઝર્સ યુટ્યુબ પર વિડિયો જોવો કે નહી તે નક્કી કરી શકશે.

ઉલ્લેખનિય છે કે  આ કારણે YouTubeના નવા AI ઓટોજનરેટર સારાંશ ફીચર સાથે વર્ણન સુવિધાને દૂર કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, તમે વોચ અને સર્ચ પેજ પર યુટ્યુબનું નવું ફીચર જોઈ શકશો. જો કે શરૂઆતના તબક્કામાં યુટ્યુબનું નવું ફીચર ટેસ્ટિંગ બેઝ પર માત્ર થોડા યુઝર્સ માટે જ રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી

Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?

Haryana Violence: હિંસાની વચ્ચે હિન્દુને આશ્રય આપ્યો, બુરખો પહેરાવી ઘરે મોકલ્યાં,તોફાની વચ્ચે આ મુસ્લિમ પરિવાર બન્યો તારણહાર

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget