શોધખોળ કરો

Tips: કૉમ્પ્યુટરની જેમ મોબાઇલમાં પણ એકસાથે ચલાવી શકાય છે WhatsApp અને Insta, કરો આ સેટિંગ્સ

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 થી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમમા સ્પિલ્ટ સ્ક્રીન (Split Screen) ની સુવિધા મળે છે

Multitasking In Smartphone: આપણા સ્માર્ટફોનમાં એવા કેટલાય ફિચર્સ અવેલેબલ છે, જેનાથી આપણે અજાણ છીએ, આપણે આપણા સ્માર્ટફોનથી મલ્ટીટાસ્કિંગ કરી શકીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો આવી વસ્તુઓને નથી જાણતા. તમને ખબર છે તમારી મોબાઇલની સ્ક્રીન પર વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એકસાથે ચલાવી શકાય છે, નહીં ને, જાણો આ કઇ રીતે કરી શકાય છે. 

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 થી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમમા સ્પિલ્ટ સ્ક્રીન (Split Screen) ની સુવિધા મળે છે. આ જ રીતે પિક્ચર ઇન પિક્ચર મૉડ (PIP), ફ્લૉટિંગ વિન્ડો અને ક્વિક સ્વિચિંગ (Quick Switch)નો પણ ઓપ્શન સ્માર્ટફોનમાં મળે છે. 

આ રીતે તમે પણ ચલાવો એકસાથે બે એપ -

સ્પિલ્ટ સ્ક્રીનનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા કોઇપણ બે એપ્સ ખોલવાની છે, પછી સ્માર્ટફોનમાં મિનિમાઇઝ બટનને થોડી વાર સુધી દબાવી રાખો. આવુ કરતાં જ તરત જ સ્ક્રીન સ્પિલ્ટ થઇ જશે અને નીચેની સ્ક્રીન પર તમે બીજી એપ ચલાવી શકો છો. 

તમારી સુવિધા માટે અમે અહીં એક તસવીર એડ કરી રહ્યા છીએ, આ જ રીતે તમે ફ્લૉટિંગ સ્ક્રીનને પણ ઓન કરી શકો છો. આ માટે તમારે મિનીમાઇઝ બટનને દબાવવાનુ છે, અને ટૉપ રાઇટ કૉર્નર પર દેખાઇ રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરવાનુ છે. અહીં તમને ફ્લૉટિંગ વિન્ડોનો ઓપ્શન દેખાશે. આના પર ક્લિક કરતાં જ તમે એકસાથે બે-બે કામ કરી શકશો. 

એકમાંથી બીજી એપ પર જવા માટે તમને ક્વિક સ્વિચનો ઓપ્શન મળે છે. તમને બસ મિનીમાઇઝ બટનને બે વાર પ્રેસ કરવાનુ છે, અને તમે તરત જ તે એપ્લિકેશન પર આવી જશો, જેના પર તમે પહેલા કામ કરી રહ્યાં હતો, આ ફિચર બસ તમને એન્ડ્રોઇડ ફોનમા મળશે, અહીં અમે તમને આઇફોનના ફિચરનો વિશેનો ઉલ્લેખ નથી કરતાં.

હવે રીલ્સ બનાવવું થશે વધુ મજેદાર, આ વસ્તુ થઇ અપડેટ્સ.......

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે એક પછી એક ખાસ ફિચર રિલીઝ કરતું રહે છે, હવે આ કડીમાં વધુ એક નવું ફિચર લાવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું વધુ મજેદાર બની ગયું છે. આ માટે કંપનીએ ખરેખર કેટલાક નમૂનાઓ (ઇન્સ્ટાગ્રામ રીલ્સ ટેમ્પ્લેટ્સ) અપગ્રેડ કર્યા છે. આની મદદથી યૂઝર્સ શાનદાર રીલ્સ બનાવી શકશે. કંપનીએ પોતાના બ્લૉગપૉસ્ટમાં કહ્યું છે કે અમે તમારા માટે એક નવું અને વધુ સારું ટેમ્પલેટ બ્રાઉઝર રિલીઝ કરી રહ્યા છીએ. આ તમારી આગામી રીલ માટે ઇન્સપિરેશન સર્ચ કરવું આસાન રહેશે.

કેટેગરી અનુસાર ટેમ્પલેટ બ્રાઉલ કરવાની સુવિધા  - 
રિપોર્ટ્સ મુજબ, હવે યૂઝર્સ ટેમ્પલેટ બ્રાઉઝરમાં કેટેગરી દ્વારા Instagram ટેમ્પ્લેટ્સ બ્રાઉઝ કરી શકે છે, જે રેકમન્ડ, ટ્રેન્ડિંગ અને સેવ કરેલા નમૂનાઓ અને ઑડિયો દ્વારા ગોઠવવામાં આવે છે. યૂઝર્સ રીલ્સમાં ટેમ્પલેટ બાય બટન પર ટેપ કરીને અન્ય લોકોએ ટેમ્પલેટનો ઉપયોગ કેવી રીતે કર્યો તે પણ જોઈ શકે છે. આ યૂઝર્સને એક પૃષ્ઠ પર લઈ જશે કે કેવી રીતે લોકો સર્જનાત્મક બન્યા અને પોતાના સ્પિન કઇ રીતે એડ કરવા. 

ટેમ્પલેટ બનાવવા અને એડિટ એક્સપીરિયન્સ વધશે  - 
પ્લેટફોર્મે વધુમાં જણાવ્યું હતું કે તે ટેમ્પલેટ બનાવટ અને એડિટ એક્સપીરિયન્સ વધારી રહ્યું છે જે યૂઝર્સને તેમની રીલ્સને માત્ર થોડા જ ટેપમાં સુધારવામાં મદદ કરશે. તે કહે છે કે જ્યારે તમે આજે ટેમ્પલેટ (ઇન્સ્ટાગ્રામ રીલ્સ ટેમ્પ્લેટ્સ) માંથી બનાવો છો, ત્યારે ઓડિયો, ક્લિપ્સની સંખ્યા, ક્લિપનો સમયગાળો અને એઆર ઇફેક્ટ્સ ઓટોમેટિકલી તમારી રીલમાં એડ કરવામાં આવશે. IANS ના સમાચાર અનુસાર, આવનારા અઠવાડિયામાં, કંપની (Instagram) મૂળ રીલમાં ઉપયોગમાં લેવાતા ટેક્સ્ટ અને ટ્રાન્ઝિશનને પણ ઓટોમેટિક એડ કરવાનું શરૂ કરી દેશે.

યૂઝર્સને આ મળશે આ પરમીશન - 

સમાચાર મુજબ, ટેમ્પ્લેટ્સ કસ્ટમાઇઝ કરી શકાય તેવા હશે જે યૂઝર્સ ક્લિપ્સ એડ કરવા અથવા દૂર કરવા પર્સનલી ક્લિપ્સના સમયને સમાયોજિત કરવા અથવા કોઈપણ પ્રીલૉડેડ એલિમેન્ટ્સને એડિટ કરવાની મંજૂરી આપશે. ઇન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા અને શેર કરવા માટે તેને આસાન અને વધુ મનોરંજક બનાવવા માટે અમે રીલ્સ ટેમ્પલેટ ફિચર બનાવવાનું ચાલુ રાખીશું. ગયા અઠવાડિયે જ Meta એ જાહેરાત કરી હતી કે તે Instagram અને Messenger પર રીઅલ-ટાઇમ અવતાર કૉલ્સ શરૂ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget