શોધખોળ કરો

ગૂગલ અને એપલે સાથે મળીને તૈયાર કરી ટેકનિક, બનશે કોરોના એલર્ટ આપનારી એપ

બન્ને કંપનીઓ સાથે મળીને એવી ટેકનિક લૉન્ચ કરી છે, જેનાથી કોરોના માટે એલર્ટ આપનારી એપ તૈયાર કરી શકાય છે. આ ટેકનિકથી તૈયાર એપ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા પહેલા આનો ઉપયોગ કરનારાઓને સતર્ક કરે છે

વોશિંગટનઃ ગૂગલ અને એપલ કોરોના સામે જંગ લડવા એકસાથે આવ્યા છે, બન્ને કંપનીઓ સાથે મળીને એવી ટેકનિક લૉન્ચ કરી છે, જેનાથી કોરોના માટે એલર્ટ આપનારી એપ તૈયાર કરી શકાય છે. આ ટેકનિકથી તૈયાર એપ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા પહેલા આનો ઉપયોગ કરનારાઓને સતર્ક કરે છે. એપલના સીઇઓ ટિક કુકે ટવીટર પર લખ્યું- અમારી ટેકનિક સ્વાસ્થ્ય અધિકારીઓને કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં સહાયતા કરશે. અમે ગૂગલની સાથે મળીને એક્સપૉઝર નૉટિફિકેશન ટેકનિક તૈયાર કરી છે. અમે આ ટેકનિકને જલ્દી જ યૂઝર્સ સુધી પહોંચાડીશું અને આ યૂઝર્સના ડેટાને પુરેપુરો સુરક્ષિત રાખશે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ ટ્વીટ કર્યુ- અમે આ ટેકનિકને એપલની સાથે મળીને બનાવી છે. અવેલેબલ એપ સ્વાસ્થ્ય એજન્સીઓને સંક્રમણની ઓળખ કરવામાં મદદ કરશે. અમારુ લક્ષ્ય લોકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખતા થયેલા વાયરસના ખતરા સામે લડવાનુ છે. ગૂગલ અને એપલે સાથે મળીને તૈયાર કરી ટેકનિક, બનશે કોરોના એલર્ટ આપનારી એપ કેવી રીતે કામ કરશે ટેકનિક...... આ ટેકનિક વાયરલેસ ટેકનોલૉજી બ્લૂટૂથ પર કામ કરશે. આ ટેકનિકનો ઉપયોગ કરીને સરકારી સંસ્થા કે સ્વાસ્થ્ય એજન્સીઓ પોતાની ખુદની એપ તૈયાર કરી શકે છે. જેનાથી કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવામાં મદદ મળશે. આ ટેકનિકથી તૈયાર થયેલી એપને ગૂગલ કે એપલના પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકાય છે. એક આંકડા પ્રમાણે, દુનિયાભરમાં 380 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
Embed widget