શોધખોળ કરો

iPhone યુઝર્સને Appleની ચેતવણી, આ ફીચરનો યુઝ બંધ કરવા અપાઇ સલાહ

જો તમે આ સુરક્ષા ખામીને નજરઅંદાજ કરશો તો હેકર્સ તમારા iPhone ને હેક કરી શકે છે

જો તમે પણ iPhone વાપરતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે Apple એ એક નવી ખામી શોધી કાઢ્યા બાદ લાખો iPhone યુઝર્સને ચેતવણી આપી છે.વાસ્તવમાં તાજેતરમાં સાયબર સુરક્ષા કંપની ઓલિગોના સંશોધકોએ Airplay  ફીચરમાં એક મોટી સિક્યોરિટી ખામી શોધી કાઢી છે. જો તમે આ સુરક્ષા ખામીને નજરઅંદાજ કરશો તો હેકર્સ તમારા iPhone ને હેક કરી શકે છે. એપલે આ સુરક્ષા ખામીને દૂર કરવા માટે વ્યવસ્થા કરી છે.

એક જ Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા એરપ્લે સક્ષમ ડિવાઇસને હેકર્સ સરળતાથી નિશાન બનાવી શકે છે. એપલના આ ફીચર મારફતે યુઝર્સ વાયરલેસ રીતે કોમ્પેટિબલ સ્ક્રીન અને સ્પીકર્સ મારફતે કન્ટેન્ટને સ્ટ્રીમ કરી શકે છે. એપલે આ સુરક્ષા ખામીને એરબોર્ન નામ આપ્યું છે.

1,2 નહીં પણ 23 ખામીઓ મળી આવી

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એપલે સુરક્ષાની ખામીની જાણ થતાં જ યુઝર્સને એરપ્લે ફીચરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. આ સુરક્ષા ખામીઓ યુઝર્સના ડેટા, પ્રાઇવેસી અને સિક્યોરિટી માટે ખતરો છે. નોંધનીય છે કે સાયબર સિક્યુરિટી ફર્મે એક કે બે નહીં પરંતુ 23 સુરક્ષા ખામીઓ શોધી કાઢી છે.

હેકર્સ આ ખામીનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારા આઇફોનમાં ઘૂસણખોરીનું જોખમ રહેલું છે. એકવાર હેકર તમારા આઇફોન પર નિયંત્રણ મેળવી લે, પછી તે ડેટા ચોરી, પર્સનલ પ્રાઇવેસી અને સુરક્ષા માટે ખતરો હોઇ શકે છે.

એપલની સલાહ, આ કામ કરો

એપલનું કહેવું છે કે યુઝર્સે ફોનના સેટિંગ્સમાં એરપ્લે રીસીવર વિકલ્પને ડિએક્ટિવેટ કરી દેવો જોઇએ અને ડિવાઇસ ઍક્સેસને મર્યાદિત કરવા માટે કરન્ટ યુઝર ઓનલીના વિકલ્પને પસંદ કરો. આ ઉપરાંત, એ પણ તપાસો કે જો તમને કંપની તરફથી કોઈ અપડેટ મળ્યું હોય તો તરત જ ફોન અપડેટ કરો. કોઈપણ સુરક્ષા ખામી શોધાયા પછી કંપની અપડેટ્સ રિલીઝ કરે છે, આ અપડેટને અવગણવું મોંઘુ સાબિત થઈ શકે છે.                                                                         

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget