શોધખોળ કરો

Alert: સતર્ક રહો, નામ બદલીને તમારા ફોનમાં ઘૂસી રહી છે આ 35 ખતરનાક એન્ડ્રોઇડ એપ, તાત્કાલિક કરો ડિલીટ.........

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં અનેકવાર વાયરસ એટેક થઇ જાય છે, અને આ માટે જવાબદાર અમૂક એપ્સ હોય છે, ખાસ કરીને ફોનમાં અમૂક સિલેક્ટેડ એપ્સ દ્વારા વાયરલ કે માલવેર એટેક થતો હોય છે.

Alert: એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં અનેકવાર વાયરસ એટેક થઇ જાય છે, અને આ માટે જવાબદાર અમૂક એપ્સ હોય છે, ખાસ કરીને ફોનમાં અમૂક સિલેક્ટેડ એપ્સ દ્વારા વાયરલ કે માલવેર એટેક થતો હોય છે. ઘણાબધા યૂઝર્સને આવી એપ્સની જાણકારી નથી હોતી અને પ્લે સ્ટૉરમાંથી આવી એપ્સને ફોનમાં ઇન્સ્ટૉલ કરી દેતા હોય છે. પરંતુ હવે સાવધાન રહેવાની જરૂરી છે.

તાજેતરમાં જ ગૂગલ પ્લે સ્ટૉરમાંથી 35 એવી ખતરનાક એપ્સ વિશે જાણકારી મળી છે જે યૂઝર્સનો ડેટા છુપી રીતે ચોરી રહી છે. આવી એપ્સમાં માલવેર છુપાયેલો હોય છે, સાયબર સિક્યૂરિટી ટેકનોલૉજી કંપની Bitdefender અનુસાર, 35 એપ્સમાં અત્યારે માલવેર મળી આવ્યો છે, અને સલાહ આપવામાં આવી છે કે, જો તમારા ફોનમાં અહીં બતાવેલી એપ્સ ઇન્સ્ટૉલ હોય તો તેને તરતજ ડિલીટ કરી દો.

રિપોર્ટ અનુસાર, એકવાર જ્યારે યૂઝર આ એપનો ઇન્સ્ટૉલ કરી દે છે, તો તેનુ નામ બદલાઇ જાય છે, અને એપ આઇકૉન ડિવાઇસ પર છુપાયેલુ રહે છે. આવી માલવેર એપ્સને હેતુ જાહેરાતો બતાવવી અને તેના દ્વારા રેવન્યૂ જનરેટ કરવાનો હોય છે. ડેવલપર્સ આ જાહેરાતોને ખુદના ફ્રેમવર્કના માધ્યમથી ચલાવે છે, જે એન્ડ્રોઇડ દ્વારા લાગુ કરવામાં આવેલી સુરક્ષાને પણ પાર કરી દે છે.

આ છે 35 ખતરનાક એપ્સ..........

Walls light – Wallpapers Pack
Big Emoji – Keyboard
Grad Wallpapers – 3D Backdrops
Engine Wallpapers – Live & 3D
Stock Wallpapers – 4K & HD
EffectMania – Photo Editor
Art Filter – Deep Photoeffect
Fast Emoji Keyboard
Create Sticker for Whatsapp
Math Solver – Camera Helper
Photopix Effects – Art Filter
Led Theme – Colorful Keyboard
Keyboard – Fun Emoji, Sticker
Smart Wifi
My GPS Location
Image Warp Camera
Art Girls Wallpaper HD
Cat Simulator
Smart QR Creator
Colorize Old Photo
GPS Location Finder
Girls Art Wallpaper
Smart QR Scanner
GPS Location Maps
Volume Control
Secret Horoscope
Smart GPS Location
Animated Sticker Master
Personality Charging Show
Sleep Sounds
QR Creator
Media Volume Slider
Secret Astrology
Colorize Photos
Phi 4K Wallpaper – Anime HD.

ખાસ વાત છે કે, આમાં બતાવેલી એપ્સમાંથી જો કોઇ તમારા ફોનમાં ઇન્સ્ટૉલ હોય તો તમારે તરત જ અનઇન્સ્ટૉલ કરી દેવી જોઇએ. યૂઝર્સને કેટલીક વસ્તુઓનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે, જેમાં એપ્સના ડેવલપરનુ નામ ચેક કરવુ વગેરે વગેરે....... 

આ પણ વાંચો..... 

CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR

Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા

Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા

Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget