શોધખોળ કરો

Apple iPhone 14 Launch Live Streaming: જાણો ક્યારે, ક્યાંથી ને કઇ રીતે જોઇ શકાશે 'Apple Far Out' લાઇવ ઇવેન્ટ

Appleની દરવર્ષે થનારી વાર્ષિક ઇવેન્ટને ઇન્તજાર આખરે ખતમ થઇ ગયો છે, ગણતરીના કલાકોમાં, Apple પોતાના ક્યૂર્ટિનો કેમ્પસ ફૉર આઉટ ઇવેન્ટ 2022 (Apple Far Out Event 2022) આયોજિત કરશે.

Apple iPhone 14 Launch Live Telecast: Appleની દરવર્ષે થનારી વાર્ષિક ઇવેન્ટને ઇન્તજાર આખરે ખતમ થઇ ગયો છે, ગણતરીના કલાકોમાં, Apple પોતાના ક્યૂર્ટિનો કેમ્પસ ફૉર આઉટ ઇવેન્ટ 2022 (Apple Far Out Event 2022) આયોજિત કરશે. આ ઇવેન્ટમાં એપલ કેટલીય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરવાની છે, જેના વિશે આપણે આ લેખમાં જાણકારી આપીશું. સાથે જ તમે આ એપલ ફૉર આઉટ ઇવેન્ટ 2022નુ લાઇવ સ્ટ્રીમિંગ કઇ રીતે જોઇ શકો છો, તેના વિશે પણ અમે તમને પુરેપુરી જાણકારી આપી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે એપલ બે વર્ષ પછી Apple કંપનીના ક્યૂપર્ટિનો પરિસરના સ્ટીવ જૉબ્સ થિએટરમાં એક ઇન પર્સન ઇવેન્ટ આયોજિ કરી રહ્યું છે. આ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર રાત્રે 10:30 વાગે શરૂ થશે. 

ક્યારે જોઇ શકાશે Apple Far Out ઇવેન્ટનુ લાઇવ ટેલિકાસ્ટ - 
ભારતીય સમયાનુસાર, રાત્રે 10:30 PM વાગ્યાથી કંપનીના સ્ટીવ જૉબ્સ થિએટરમાંથી એપલ ફૉર આઉટ ઇવેન્ટનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

કઇ રીતે ક્યાંતી જોઇ શકાશે એપલ ફૉર આઉટ ઇવેન્ટનુ લાઇવ સ્ટ્રીમિંગ - 
Appleના સ્ટીવ જૉબ્સ થિએટરમાથી લાઇવ ટેલિકાસ્ટ થનારી એપલ ફૉર આઉટ ઇવેન્ટને તમે Apple.com, Appleની YouTube ચેનલ અને Apple TV એપ પર જોઇ શકો છો. આ Appleની આ વર્ષની ત્રીજી લાઇવ ઇવેન્ટ હશે. આ ઇવેન્ટમાં બહુ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં સિલેક્ટેડ મીડિયાકર્મી સામેલ છે, જ્યારે બાકી તમામ લોકો આ ઇવેન્ટનુ ઓનલાઇન સ્ટ્રીમિંગને જોઇ શકશે. 

આ પણ વાંચો............ 

Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'

Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી

SBI Clerk recruitment 2022: SBIમાં ક્લાર્કની 5000 થી વધુ જગ્યા માટે ભરતી બહાર પડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક

Stock Market Today: શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17550 ની નીચે, ઓટો-આઈટી ટોપ લૂઝર

Ahmedabad: પોલીસકર્મીનો સહપરિવાર આપઘાત, ત્રણ વર્ષની બાળકી-પત્ની સાથે 12મા માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget