શોધખોળ કરો

ઇન્ટરનેટની દુનિયામાં Googleને ટક્કર આપવા Apple તૈયાર કરી રહી છે આ મોટી પ્રૉડક્ટ, જાણીને ચોંકી જશો તમે

રિપોર્ટ છે કે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાની એક એપલ ગૂગલને આ મામલે ટક્કર આપવા મેદાનમાં આવી રહી છે, એટલે કે એપલ પોતાનુ સર્ચ એન્જિન ડેવલપ કરી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલને પડકારવા એપલ પોતાનુ સર્ચ એન્જિન તૈયાર કરી રહ્યુ છે

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ ઇન્ટરનેટની દુનિયામાં સૌથી મોટા સર્ચ એન્જિન તરીકે દુનિયા પર રાજ કરી રહ્યું છે. પરંતુ હવે રિપોર્ટ છે કે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાની એક એપલ ગૂગલને આ મામલે ટક્કર આપવા મેદાનમાં આવી રહી છે, એટલે કે એપલ પોતાનુ સર્ચ એન્જિન ડેવલપ કરી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલને પડકારવા એપલ પોતાનુ સર્ચ એન્જિન તૈયાર કરી રહ્યુ છે, એપલ iOS 14 અને iPad OS 14 જલ્દી લૉન્ચ કરવા જઇ રહ્યું છે, અને આમાં કેટલાક મોટા ફેરફારો થવાના સંકેત મળી રહ્યાં છે, iOS 14 અને iPad OS 14માં એપલને પોતાનુ સર્ચ એન્જિન મળી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગૂગલ એપલની સફારી બ્રાઉઝરમાં ડિફૉલ્ટ સર્ચ એન્જિન રહ્યું છે. ગૂગલ ડિફૉલ્ટ સર્ચ એન્જિન બની રહેવા માટે એપલને હજારો કરોડો રૂપિયા પણ આપે છે. પરંતુ હવે ગૂગલ અને એપલની વચ્ચે કરાર ખતમ થવા જઇ રહ્યો છે. એટલુ જ નહીં એપલ પર ગૂગલને ડિફૉલ્ટ સર્ચ એન્જિન તરીકે હટવાનુ દબાણ પણ ઝીલવુ પડી શકે છે. એપલ સામે માંગ કરવામાં આવી રહી છે કે તે યૂઝર્સને પોતાના ડિફૉલ્ટ સર્ચ એન્જિન સિલેક્ટ કરવાનો ઓપ્શન આપે. ઇન્ટરનેટની દુનિયામાં Googleને ટક્કર આપવા Apple તૈયાર કરી રહી છે આ મોટી પ્રૉડક્ટ, જાણીને ચોંકી જશો તમે મળી શકે છે આ ફિચર્સ..... રેગ્યૂલેટર્સના પ્રેશરના કારણે એપલ ગૂગલને સર્ચ એન્જિનને હટાવવા અને પોતાનુ સર્ચ એન્જિન બનાવવા પર કામ કરી રહ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે એપલનુ સર્ચ એન્જિન ગગૂલ, બિંગ અને યાહૂ જેવા પહેલાથી રહેલા સર્ચ એન્જિન કરતા ઘણુ અલગ હોઇ શકે છે. જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે એપલના સર્ચ એન્જિન પર જાહેરાતો નહીં દેખાય, અને આ પુરેપુરુ પ્રાઇવેટ હશે. જોકે હજુ સુધી પુષ્ટિ નથી થઇ કે એપલનુ સર્ચ એન્જિન કઇ રીતે કામ કરશે. ઇન્ટરનેટની દુનિયામાં Googleને ટક્કર આપવા Apple તૈયાર કરી રહી છે આ મોટી પ્રૉડક્ટ, જાણીને ચોંકી જશો તમે

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget