શોધખોળ કરો

આજે રાત્રે એપલ લૉન્ચ કરશે નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ, જાણી લો ડિટેલ........

એપલ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં આઇફોન સીરીઝ લૉન્ચ કરશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે શરૂ થશે. આ ઇવેન્ટમાં કંપની iPhone 11, iPhone 11 R અને iPhone 11 Max લૉન્ચ કરશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આજે, એટલે કે 10મી સપ્ટેમ્બરે રાત્રે પોતાની વાર્ષિક ઇવેન્ટ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે. માની શકાય છે કે એપલ iPhone 11 લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, આજે રાત્રે એપલ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં આઇફોન સીરીઝ લૉન્ચ કરશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે શરૂ થશે. આ ઇવેન્ટમાં કંપની iPhone 11, iPhone 11 R અને iPhone 11 Max લૉન્ચ કરશે. આની સાથે કંપની iOS 13ની પણ જાહેરાત કરશે. આજે રાત્રે એપલ લૉન્ચ કરશે નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ, જાણી લો ડિટેલ........ શું હશે નવા આઇફોનની કિંમત...... iPhone 11ની શરૂઆતી કિંમત 1000 ડૉલર (લગભગ 75,541 રૂપિયા) હોઇ શકે છે. બીજા એક રિપોર્ટ પ્રમાણે iPhone 11ની શરૂઆતી કિંમત 999 ડૉલરથી શરૂ થશે. 256GB વેરિએન્ટ 1199 ડૉલરનું હશે. આવા હોઇ શકે છે નવા આઇફોનમાં ફિચર્સ.... આ વર્ષે એપલ ત્રણ નવા આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આમાનો એક iPhone XRનુ નેક્સ્ટ વર્ઝન હશે જે સૌથી ઓછી કિંમત વાળો હશે. આ ઉપરાંત iPhone 11 અને iPhone 11 Max હશે. ડિઝાઇનમાં મોટા ફેરફારની આશા નથી, પણ બેક પેનલમાં મોટો ફેરફાર હશે. આજે રાત્રે એપલ લૉન્ચ કરશે નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ, જાણી લો ડિટેલ........ નવા આઇફોનમાં પણ ફેસ આઇડી હશે, નૉચ પણ હશે અને આ વખતે કંપની સ્ટેઇનલેસ સ્ટીલનો યૂઝ કરી શકે છે. iPhone 11ના બે વેરિએન્ટ્સમાં ત્રણ રિયર કેમેરા, જ્યારે iPhone XRના સક્સેસરમાં બે રિયર કેમેરા આપવામાં આવશે. આજે રાત્રે એપલ લૉન્ચ કરશે નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ, જાણી લો ડિટેલ........ એપલે આ વખતે ત્રણેય આઇફોનમાં OLED ડિસ્પ્લે આપી શકે છે. કેમકે ગઇ વખતે કંપનીએ iPhone XRમાં LCD પેનલનો યૂઝ કરવામાં આવ્યો હતો. iPhone 11માં 5.8 ઇંચની ડિસ્પ્લે વળી iPhone 11 Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ વખતે પહેલાની સરખામણીમાં Water Resistantને બેસ્ટ બનાવવાની કોશિશ કરવામાં આવશે, અને IP68 રેટિંગ મળી શકે છે. આજે રાત્રે એપલ લૉન્ચ કરશે નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ, જાણી લો ડિટેલ........
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget