સૌથી ફાસ્ટ ચાર્જ થનારા OnePlus ના ફોન પર આવી અત્યાર સુધીની સૌથી બેસ્ટ ડીલ
આ ફોનને અમેઝૉન પરથી 23,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનનું ICICI અને Bank of Baroda ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે.
OnePlus Nord CE 2 Lite 5G On Amazon: જો તમારા ફોનની બેટરી જલદી ખતમ થઇ જાય છે, તો અમેઝૉન પરથી OnePlus Nord CE 2 Lite 5G ફોનની ડીલ ચેક કરવાનુ ના ભૂલો, આ ફોનમાં કેમેરા અને બાકી ફિચર્સ તો છે જ શાનદાર પરંતુ સૌથી બેસ્ટ છે આની બેટરી. ફોનને માત્ર 15 મિનીટમાં ફૂલ ડે માટે ચાર્જ કરી શકો છો.
OnePlus Nord CE 2 5G (Gray Mirror, 6GB RAM, 128GB Storage
આ ફોનને અમેઝૉન પરથી 23,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનનું ICICI અને Bank of Baroda ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોન પર 10,650 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
OnePlus Nord CE 2 Lite 5Gના ફિચર્સ -
OnePlus Nord CE 2 Lite 5G ફોનનો કેમેરો સારો છે, ફોનમાં 64MP+8MP+2MP ત્રિપલ રિયર કેમેરા છે જેમાં 1080p વીડિયોની સાથે 16MP ને સેલ્ફી કેમેરો છે. આ ફોનમાં 2 કલર બ્લેક અને બ્લૂના શેડમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
full-HD+ AMOLED ડિસ્પ્લેની સાથે ફોનની સ્ક્રીન સાઇઝ 6.59 ઇંચની છે. આ ફોનમાં 5000mAH lithium-ion ની પાવરફૂલ બેટરી છે. 33W SuperVOOC fast chargingનો સપોર્ટ છે, જેનાથા માત્ર 15 મિનીટમાં આ ફોન આખા દિવસ માટે ચાર્જ થઇ જશે.
ફોનમાં એક્સપાન્ડેબલ 1TB નુ સ્ટૉરેજ છે. ડ્યૂલ સિમ છે,જેમાં એક 5G નેટવર્કને સપોર્ટ કરે છે. qualcomm snapdragon 695 Chipset પ્રૉસેસર છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
---
આ પણ વાંચો..........
Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી
Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ
સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે
High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું