શોધખોળ કરો

એક વર્ષ પહેલા હટાવી દેવાયેલુ આ જુનુ ફિચર ફરીથી ફેસબુકમાં આવ્યુ, જાણો કેમ

ધ વર્જની રિપોર્ટ અનુસાર, આના માધ્યમથી યૂઝર્સને એ નક્કી કરવાની મદદ મળશે કે તેની પ્રૉફાઇલમાં તેની કઇ માહિતી સાર્વજનિક રાખવી જોઇએ અને કઇ પર્સનલ

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક છેલ્લા કેટલાક મહિનાઓથી યૂઝર્સની સિક્યૂરિટીને લઇને સવાલોમાં ઘેરાઇ છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે કંપની પોતાના અનેક ફિચર્સમાં ફેરફાર કરી રહી છે. ગયા ડિસેમ્બર મહિનામાં ફેસબુકની કેટલીક મુશ્કેલીઓના કારણે 'વ્યૂ એઝ પબ્લિક' ફિચરને હટાવી લીધુ હતુ. પણ હવે રિપોર્ટ છે કે આ ફિચરની વાપસી ફરીથી થઇ રહી છે. એક વર્ષ પહેલા હટાવી દેવાયેલુ આ જુનુ ફિચર ફરીથી ફેસબુકમાં આવ્યુ, જાણો કેમ શું છે ફિચર.... 'વ્યૂ એઝ પબ્લિક' એક પ્રાઇવેટ ફિચર છે, જેના દ્વારા યૂઝર્સ એ જોઇ શકે છે કે તેની પ્રૉફાઇલ કોઇ બીજા યૂઝર્સને કેવી દેખાઇ રહી છે. યૂઝર આ ફિચરની મદદથી પોતાની પ્રૉફાઇલને આવા યૂઝર્સની નજરથી જોઇ શકે છે જે પ્લેટફોર્મ પર તેના ફ્રેન્ડ નથી. ધ વર્જની રિપોર્ટ અનુસાર, આના માધ્યમથી યૂઝર્સને એ નક્કી કરવાની મદદ મળશે કે તેની પ્રૉફાઇલમાં તેની કઇ માહિતી સાર્વજનિક રાખવી જોઇએ અને કઇ પર્સનલ. એક વર્ષ પહેલા હટાવી દેવાયેલુ આ જુનુ ફિચર ફરીથી ફેસબુકમાં આવ્યુ, જાણો કેમ કેમ હટાવી દેવામાં આવ્યુ હતુ આ ફિચર ગયા વર્ષે ફેસબુકે આ ફિચરને એટલા માટે હટાવી દીધુ હતુ કેમકે એક હેકરે આની મદદથી લગભગ પાંચ કરોડ એકાઉન્ટ્સના ટૉકન ચોરી લીધા હતા. આનાથી થયુ એવું કે ફેસબુકને પોતાના 9 કરોડ યૂઝર્સના એકાઉન્ટમાં લૉગ બેક કરવુ પડ્યુ હતુ.

ટોપ સ્ટોરી

Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

Embed widget