શોધખોળ કરો

ગૂગલ લૉન્ચ કરશે બે નવા 5G સ્માર્ટફોન, જાણો ભારતમાં ક્યારે આવશે આ ફોન? શું હશે કિંમત?

કંપનીએ Pixel 4a 5G અને Pixel 5 5Gની પણ જાહેરાત કરી દીધી છે. જોકે ગૂગલે સ્પષ્ટતા કરી દીધી છે કે તે Pixel 5 અને Pixel 4a 5G ભારતમાં લૉન્ચ નહીં કરે, કંપનીએ આનુ કારણ બતાવતા કહ્યુ કે લૉકલ માર્કેટ અને ટ્રેન્ડ જેવા અલગ અલગ ફેક્ટરોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ અમેરિકન ટેક કંપની ગૂગલે નવો Pixel 4a સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આની સાથે જ કંપનીએ Pixel 4a 5G અને Pixel 5 5Gની પણ જાહેરાત કરી દીધી છે. જોકે ગૂગલે સ્પષ્ટતા કરી દીધી છે કે તે Pixel 5 અને Pixel 4a 5G ભારતમાં લૉન્ચ નહીં કરે, કંપનીએ આનુ કારણ બતાવતા કહ્યુ કે લૉકલ માર્કેટ અને ટ્રેન્ડ જેવા અલગ અલગ ફેક્ટરોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. Pixel 4a 5G અને Pixel 5 5G સ્માર્ટફોનની વાત કરીએ તો આ ફોનને હાલ અમેરિકામાં લૉન્ચ કરવામાં આવ્યા છે, ભારતમાં ક્યારે આવશે તેની કોઇ જાહેરાત નથી કરાઇ. કેમકે હાલ ભારતમાં 5G ઉપલબ્ધતા નથી. ગૂગલ Pixel 4a સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ, આનુ પહેલુ વેરિએન્ટ 4G છે, જેની કિંમત 349 ડૉલર (લગભગ 26,250 રૂપિયા) છે, અને બીજુ વેરિએન્ટ 5G છે, જેની શરૂઆતી કિંમત 499 ડૉલર (લગભગ 37,534) છે. ભારતમાં આ સ્માર્ટફોન ઓક્ટોબરથી મળવાનો શરૂ થઇ જશે. માર્કેટમાં આ ફોનની ટક્કર OnePlus Nord, Samsung Galaxy A51 અને Samsung Galaxy A71ની સાથે થશે. ગૂગલ લૉન્ચ કરશે બે નવા 5G સ્માર્ટફોન, જાણો ભારતમાં ક્યારે આવશે આ ફોન? શું હશે કિંમત? ફિચર્સની વાત કરીએ તો...... ગૂગલ Pixel 4a સ્માર્ટફોનમાં 5.8 ઇંચની OLED ડિસ્પ્લે છે, ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730G ચિપસેટ, 6GB રેમ અને 128GB સ્ટૉરેજ સ્પેસ છે. આમાં 12.2-મેગાપિક્સલ કેમેરા અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. સાથે જ આમાં રિયર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ફાસ્ટ ચાર્જિંગ ટેકનિકની સાથે 3,140mAhની બેટરી છે. આ ગૂગલનો પહેલો 5G સ્માર્ટફોન છે, આનુ 5G વેરિએન્ટ યુએસ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, આયરલેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં મળશે. અમેરિકામાં આની પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ છે. Google Pixel 4aનું 4G વેરિએન્ટ ભારતમાં ઓક્ટોબર 2020 માં મળશે. ભારતમાં આને Flipkart પર વેચવામાં આવશે. ગૂગલ લૉન્ચ કરશે બે નવા 5G સ્માર્ટફોન, જાણો ભારતમાં ક્યારે આવશે આ ફોન? શું હશે કિંમત?

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Embed widget