શોધખોળ કરો

Google Chat: ગૂગલે ચેટમાં એડ કર્યુ Red Warning ફિચર, તમારા માટે કઇ રીતે છે કામનુ, જાણો...........

જ્યારે પણ ચેટમાં સંભવિત રીતે ખતરનાક મેસેજ આવે છે, તો Google આ મેસેજની સાથે બ્રાઇટ રેડ કલરના બૉક્સમાં તે ફ્લેગ કરવાનો પ્રયાસ કરશે,

Google Chat: ગૂગલ લોકોને સંદિગ્ધ ઇનવાઇટ્સ/લિન્ક વિશે સચેત રહેવા માટે ચેટમાં બ્રાઇટ રેડ વૉર્નિંગ બેનર એડ કરવા જઇ રહ્યું છે, જે ફિશિંગ કે માલવેયર બેઝ એટેક માટે એક કવર બની શકે છે. આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે, અને હવે થોડાક સપ્તાહમાં તે એવા યૂઝર્સ માટે Google ચેટની મોબાઇલ અને ડેસ્કટૉપ બન્ને વર્ઝન પર આવવા માટે તૈયાર છે, જેને આ નથી મળ્યુ.  

જ્યારે પણ ચેટમાં સંભવિત રીતે ખતરનાક મેસેજ આવે છે, તો Google આ મેસેજની સાથે બ્રાઇટ રેડ કલરના બૉક્સમાં તે ફ્લેગ કરવાનો પ્રયાસ કરશે, - આ ઇનવાઇટ સંદિગ્ધ છે. આ કન્વર્ઝેશનમાં જ્ઞાત ફિશિંગ સાઇટોની લિન્કો છે, જે તમારો ડેટા ચોરવાનો પ્રયાસ કરી શકે છે. જેના માટે તમે કાંતો બ્લૉક કે એક્સેપ્ટ અનિવે દ્વારા રિપ્લાય આપી શકો છો.

એક મોટા, લાલ બેનરમાં આ વૉર્નિંગ સાઇન "પર્સનલ Google એકાઉન્ટ વાળા યૂઝર્સને" ઇનવાઇટની સાથે દેખાશે. 

જ્યારે નવુ ફિચર ચેટ મેસેજના માધ્યમથી તમારા ડિવાઇસમાં માલવેયરની એન્ટ્રીને રોકવા માટે કોઇ ફૂલપ્રૂફ રીતે નથી. આ ચોક્કસ રીતથી યૂઝર્સને તેના દ્વારા રિસીવ દરેક મેસેજ પર ક્લિક કરવા માટે ઉત્સુકતા બનાવી રાખવા માટે અસરકારક બની શકે છે. ખાસ કરીને જો મેસેજમાં એક ખાસ લિન્ક હશે તો.

અન્ય Google સુઇટ સર્વિસીઝ માટે આ સુવિધા પુરેપુરી રીતે નવી નથી, અને કેટલાક સમય માટે જીમેઇલ અને Google ડ્રાઇવમાં આની કેટલીક પુનરાવૃત્તિ થઇ છે. આ સુવિધા Google ડૉક્સ, શીટ્સ અને સ્લાઇટ્સ જેવી અન્ય Google સુઇટ એપ્લિકેશન માટે પણ શરૂ કરી દેવામાં આવી છે, અને દુનિયાભરના કસ્ટમર્સ સુધી પહોંચવામાં થોડાક સમય લાગી શકે છે. 

આ પણ વાંચો......... 

જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું

Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી

Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો

Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક

ટોપ સ્ટોરી

9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget