શોધખોળ કરો

TikTokની ટક્કરમાં ગૂગલે બનાવી વીડિયો મેકિંગ એપ Tangi, જાણો વિગતો

આ એપને ગૂગલની Area 120 ટીમે તૈયાર કરી છે. કંપનીનું કહેવું છે કે આ એક સોશિયલ મીડિયા શેયરિંગ એપ છે જેના પર નાના વીડિયો શેર કરી શકાય છે

નવી દિલ્હીઃ વીડિયો મેકિંગ એપ ટિકટોક ભારતમાં ખૂબ લોકપ્રિય છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો મોટો યુઝર બેઝ છે. જેને જોતા હવે દિગ્ગજ ટેકનોલોજી કંપની  ગૂગલ પણ નવો શોર્ટ વીડિયો મેકિંગ એપ લઇને આવી છે જેનું નામ ગૂગલ Tangi રાખવામાં આવ્યું છે. આ એપને ગૂગલની Area 120 ટીમે તૈયાર કરી છે. કંપનીનું કહેવું છે કે આ એક સોશિયલ મીડિયા શેયરિંગ એપ છે જેના પર નાના વીડિયો શેર કરી શકાય છે.જેથી લોકો કાંઇક નવું શીખી શકે. ટિકટોકની જેમ આ એપમાં પણ યુઝર્સ 60 સેકન્ડનો વીડિયો બનાવી શકશે. જ્યાં ટિકટોક એપનો ઉપયોગ મનોરંજન માટે વધુ કરવામાં આવે છે જ્યારે આ એપને એજ્યુકેશનલ ઉદેશ્યથી તૈયાર કરવામાં આવી છે. જેમાં વીડિયો માટે DIY,કુકિંગ, લાઇફસ્ટાઇલ, આર્ટ, ફેશન અને બ્યૂટી જેવી અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે. હાલમાં આ એપ એપલના એપ સ્ટોર અને web પર ડાઉનલોડ મફતમાં ઉપલબ્ધ છે. આ યુરોપિયન યુનિયનને  છોડીને દુનિયાભરમાં તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. જોકે, હાલમાં આ ગૂગલ  પ્લે સ્ટોર પર નથી. ગૂગલે કહ્યુ કે, હાલમાં સિમિત લોકો આ એપ પર વીડિયો અપલોડ કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 

નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 

સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  

SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો

કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 

TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?

આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?

Embed widget