શોધખોળ કરો

આ 17 એપમાં છે ખતરનાક વાયરસ, તમારા એન્ડ્રોઇડ ફોનમાં હોય તો તરતજ કરી દો ડિલીટ, જાણો વિગતે

યૂઝર્સને આ 17 એપ્સના ઉપયોગને લઇને એટલા માટે સાવધ કરવામાં આવે છે, કેમ કે આ 17 એપ્સને લગભગ 50,000 થી વધુ વાર ગ્લૉબલી ડાઉનલૉડ કરવામાં આવી છે.

17 Dangerous App: આજના ઇન્ટરનેટના જમાનામાં આપણે જુદીજુદી એપ્સને ફોનમાં ઇન્સ્ટૉલ કરી દઇએ છીએ, આમાં કેટલીક કામની તો કેટલીક ગેમ્સ અને મનોરજનની એપ્સ હોય છે. પરંતુ શું તમને ખબર છે આવી એપ્સમાં કેટલીક એપ્સ વાયરસથી ભરેલી હોય છે અને તમારા ડેટા માટે જોખમ ઉભુ કરી શકે છે. હાલના સમયમાં કેટલીય એવી ખતરનાક અને ફેક એપ્સ અવેલેબલ છે, આમાંથી 17 એપ્સની ઓળખ થઇ છે, જે ખરેખર વાયરસથી ભરેલી છે અને ખતરનાક પણ છે, જો તમારા ફોનમાં આ એન્ડ્રોઇડ એપ્સ હોય તો તાત્કાલિક તેને ડિલીટ કરી દો.

PhoneArena નો Report - 
PhoneArenaના રિપોર્ટ અનુસાર, એક રિસર્ચ કરવામાં આવ્યુ છે, આ રિસર્ચમાં કેટલીય એપ્સની ઓળખ થઇ છે, જે યૂઝર્સના ઉપયોગ માટે ખુબ ખતરનાક છે. આ એપ્સ ડેટાની સાથે જ યૂઝર્સના બેન્કમાથી પૈસા પણ ઉડાવી શકે છે. જોકે આ એપ્સને ઓફિશિયલ રીતે ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે. અહીં અમે તમને આ એપ્સનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જો આમાંથી તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ એપ્સ હોય તો તેને તરતજ ઇનઇન્સ્ટૉલ કરી દો.

ખતરનાક એપ્સનું લિસ્ટ - 

Document Manager
Coin Track Loan - Online Loan
Cool Caller Screen
PSD Auth Protector
RGB Emoji Keyboard
Camera Translation Pro
Fast Pdf Scanner
Air Balloon Wallpaper
Colorful Messenger
Thug photo editor
Anime Wallpaper
Peace SMS
Happy Photo Collage
Pellet Messages
Smart Keyboard
4K Wallpapers
Original Messenger

સાવધ રહેવુ કેમ જરૂરી ? 

યૂઝર્સને આ 17 એપ્સના ઉપયોગને લઇને એટલા માટે સાવધ કરવામાં આવે છે, કેમ કે આ 17 એપ્સને લગભગ 50,000 થી વધુ વાર ગ્લૉબલી ડાઉનલૉડ કરવામાં આવી છે. સાથે જ આ એપ્સની રેટિંગ 4.8 કે તેનાથી વધુ છે. આવામાં યૂઝર્સ માટે ફેક કે નકલી એપ્સની ઓળખ કરવી મુસ્કેલ થઇ જાય છે. 

આ પણ વાંચો...... 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget