શોધખોળ કરો

OnePlusના નવા ફોનની ડિટેલ્સ લીક, કેમેરાથી લઇને બીજુ શું શું મળશે હાઇટેક, જાણો અહીં..........

ઓપ્ટિક્સની વાત કરીએ તો આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યા છે, જેનો મેન લેન્સ 48MP નો છે.

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ જલદી ગ્લૉબલ માર્કેટમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 10 Pro લૉન્ચ કરવા જઇ રહી છે, આ મહિનાના અંત સુધીમાં આ ફોનને ભારતમાં લૉન્ચ કરી શકે છે, પરંતુ લૉન્ચ પહેલા આ ફોનને ભારતીય માર્કેટ માટે ટીજ કરવામાં આવ્યો છે, જેના પરથી કહી શકાય છે કે આ ફોન  OnePlus 10 Pro હશે. આ ફોનમાં કંપની હાઇટેક ફિચર્સ અને કેમેરા સેટઅપ આપશે. ચીની બ્રાન્ડે તાજેતરમાં જ પોતાના અધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ ફોનને ટીજ કર્યો છે. જોકે કંપનીએ આ ડિવાઇસનુ નામ નથી લીધુ, પરંતુ પોતાના ટ્વીટમાં 10 નંબરને ટીજ કર્યુ છે. 

OnePlusનો દમદાર ફોન આવી રહ્યો છે માર્કેટમાં, લીક થયેલી ડિટેલમાં સામે આવ્યા હટકે ફિચર્સ, જાણો 

OnePlus 10 Proમાં શું હશે ખાસ - 
ડ્યૂલ સિમ સપોર્ટ વાળો OnePlus 10 Proનો બ્રાન્ડ ચીનમાં પણ એન્ડ્રોઇડ 12 ની સાથે લૉન્ચ કરી ચૂકી છે. ફોનમાં 6.7-inchની QHD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટની સાથે આવશે. પ્રૉટેક્શન માટે આમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામા આવ્યો છે, હેન્ડસેટ ફ્લેગશિપ પ્રૉસેસર Snapdragon 8 Gen 1 ની સાથે આવે છે, જેની સાથે 12GB સુધી RAM મળે છે. 

ઓપ્ટિક્સની વાત કરીએ તો આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યા છે, જેનો મેન લેન્સ 48MP નો છે. આ ઉપરાંત ફોનમાં 50MP નો અલ્ટ્રા વાઇડ એ્ગલ લેન્સ અને 8MP નો ટેલિફોટો શૂટર મળે છે. 

ફ્રન્ટમાં કંપનીએ 32MP નો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસમાં 256GB સુધીનુ સ્ટૉરેજ મળે છે. જેને તમે એક્સપાન્ડ નથી કરી શકતા. આમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 5000mAhની બેટરી મળે છે. ફોન 80Wની વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 

કંપનીએ આ ફોન પહેલા જ ચીનમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોન Snapdragon 8 Gen 1 પ્રૉસેસરની સાથે આવશે. જેમાં 12GB સુધી RAM મળશે, ટિપ્સ્ટરનુ માનીએ તો આ હેન્ડસેટની સાથે કંપની એક ટીવી પણ લૉન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનની સાથે કંપની ટીવી પણ લૉન્ચ કરી શકે છે, જે 4K ડિસ્પ્લે સાથે આવશે. રિપોર્ટ્સ અનુસાર, OnePlus 10 Proની સાથે કંપની OnePlus TV Y1S Pro સ્માર્ટફોન ટીવી લૉન્ચ કરશે, જે 43-inch ની અલ્ટ્રા એચડી ડિસ્પ્લે વાળી હશે. 

આ પણ વાંચો............

2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી

આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ

ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો

ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર

SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
Embed widget