શોધખોળ કરો

શું તમે વોટ્સએપ પિન ભૂલી ગયા છો? જાણો કેવી રીતે તમે એક્સેસ કરી શકો છો પોતાનું એકાઉન્ટ?

WhatsApp તમને સ્ટેપ વેરિફિકેશનનો વિકલ્પ આપે છે જે તમારા WhatsApp એકાઉન્ટને વધુ સુરક્ષિત કરે છે

WhatsApp તમને સ્ટેપ વેરિફિકેશનનો વિકલ્પ આપે છે જે તમારા WhatsApp એકાઉન્ટને વધુ સુરક્ષિત કરે છે. ટુ-સ્ટેપ વેરિફિકેશન સાથે તમે તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત કરી શકો છો. ટૂ સ્ટેપ  વેરિફિકેશન સેટ કર્યા બાદ જ્યારે તમે  પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો છો તો તમારા એકાઉન્ટ સુધી પહોચવા માટે છ નંબરનો પિન દાખલ કરવો પડશે. 

જ્યારે તમે ટુ-સ્ટેપ વેરિફિકેશનને ઇનેબલ કરો છો ત્યારે તમારી પાસે તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનો વિકલ્પ હોય છે. જો તમે ક્યારેય તમારો પિન ભૂલી જાઓ તો  WhatsApp તમને રીસેટ લિંક ઈમેલ કરી શકે છે અને તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે. જો તમે ક્યારેય તમારો WhatsApp પિન ભૂલી જાઓ છો, તો તમે આ સ્ટેપને અનુસરીને તેને રીસેટ કરી શકો છો. આ પ્રક્રિયા iPhone અને Android બંને ઉપકરણો માટે સમાન છે.

આ રીતે પિન રીસેટ કરો

સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો.

હવે Forgot PIN?  વિકલ્પ પર ટેપ કરો.

હવે સેન્ડ ઈમેલ પર ટેપ કરો. હવે તમારા રજિસ્ટર્ડ ઈમેલ પર રીસેટ લિંક પ્રાપ્ત થશે.

હવે ઇમેઇલમાં રીસેટ લિંકને ફોલો કરો અને કન્ફર્મ કરો 

હવે WhatsApp એપ ખોલો.

હવે Forget Pin પર ટેપ કરો.

હવે PIN રીસેટ કરો.

તમારે ધ્યાન રાખવું જોઇએ કે વોટ્સએપને ડિલીટ કરવા અથવા ફરીથી ઇન્સ્ટોલ કરવાથી ટૂ-સ્ટેપ વેરિફિકેશન માટે પિન ડિસેબલ અથવા રીસેટ નહી થાય. જો તમે PIN રીસેટ કરવા માટે ઈમેલ એડ્રેસ આપ્યું નથી અથવા તમે તમારા એકાઉન્ટમાં PIN રીસેટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઈમેલ એડ્રેસને તમે એક્સેસ કરી શકતા નથી, તો તમે સાત દિવસ પછી જ તમારો ટુ સ્ટેપ વેરિફિકેશન પિન રીસેટ કરી શકશો. વોટ્સએપના જણાવ્યા મુજબ, યુઝર્સ પાસે 7-દિવસની સમયમર્યાદા વધારવાનો અથવા એક વખત ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ થયા પછી તેમના એકાઉન્ટને ડિસેબલ કરવાનો કોઈ વિકલ્પ નથી.

હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ

Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ

ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી

PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, CRPF જવાનો પર હુમલો, 2 જવાનના મોત
Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, CRPF જવાનો પર હુમલો, 2 જવાનના મોત
IPL 2024: પંજાબ-કોલકાતા મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ, T20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ!
IPL 2024: પંજાબ-કોલકાતા મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ, T20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ!
RBI: દેશમાં ખુલશે વધુ બેંકો, આરબીઆઈએ મંગાવી એપ્લીકેશન
RBI: દેશમાં ખુલશે વધુ બેંકો, આરબીઆઈએ મંગાવી એપ્લીકેશન
Rashifal 27 April 2024: મેષથી મીન રાશિ સુધીના જાતકનું જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Rashifal 27 April 2024: મેષથી મીન રાશિ સુધીના જાતકનું જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : બબુચક રાજનીતિ । abp AsmitaHun To Bolish : આ ધમકી કોને આપો છો ? । abp AsmitaAnand News । લગ્નપ્રસંગમાં ઉડ્યા દારૂબંધીના ધજાગરાVadodara News । વડોદરામાં જાહેરમાં પતિએ કરી પત્નીની ધોલાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, CRPF જવાનો પર હુમલો, 2 જવાનના મોત
Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, CRPF જવાનો પર હુમલો, 2 જવાનના મોત
IPL 2024: પંજાબ-કોલકાતા મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ, T20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ!
IPL 2024: પંજાબ-કોલકાતા મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ, T20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ!
RBI: દેશમાં ખુલશે વધુ બેંકો, આરબીઆઈએ મંગાવી એપ્લીકેશન
RBI: દેશમાં ખુલશે વધુ બેંકો, આરબીઆઈએ મંગાવી એપ્લીકેશન
Rashifal 27 April 2024: મેષથી મીન રાશિ સુધીના જાતકનું જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Rashifal 27 April 2024: મેષથી મીન રાશિ સુધીના જાતકનું જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Krunal Pandya: કૃણાલ પંડ્યાના ઘરે ફરીથી ગુંજી કિલકરી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું નામ
Krunal Pandya: કૃણાલ પંડ્યાના ઘરે ફરીથી ગુંજી કિલકરી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું નામ
Weekly Horoscope:ટેરોટ કાર્ડ રીડરથી જાણીએ મેષથી કન્યા રાશિનું કેવું રહેશે આગામી સપ્તાહ
Weekly Horoscope:ટેરોટ કાર્ડ રીડરથી જાણીએ મેષથી કન્યા રાશિનું કેવું રહેશે આગામી સપ્તાહ
Banana Disadvantages: જાણો કેળા ખાવા ક્યારે ખતરનાક, કેમ શરીર માટે ‘ઝેર’ બની જાય છે આ ફાયદાકારક ફળ
Banana Disadvantages: જાણો કેળા ખાવા ક્યારે ખતરનાક, કેમ શરીર માટે ‘ઝેર’ બની જાય છે આ ફાયદાકારક ફળ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Embed widget