શોધખોળ કરો

લૉકડાઉન વધશે તો દેશમાં 4 કરોડ મોબાઇલ યૂઝર્સ પ્રભાવિત થઇ શકે છે, ICEAનો દાવો

ICEAનું માનીએ તો દેશમાં દર મહિને લગભગ દોઢ કરોડ મોબાઇલ ફોન ખરીદવામાં આવે છે, આ પ્રમાણે હાલ દેશમાં 85 કરોડ એક્ટિવ મોબાઇલ ફોન છે

નવી દિલ્હીઃ દુનિયામાં સ્માર્ટફોન માર્કેટ તરીકે ઝડપથી વધતા ભારતને એક મોટો ઝટકો લાગી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે જો લૉકડાઉન દરમિયાન મોબાઇલ અને તેના પાર્ટ્સને જરૂરી સામાનના લિસ્ટમાં સામેલ નહીં કરવામાં આવે તો ભારતમાં ચાર કરોડ મોબાઇલ યૂઝર્સ પ્રભાવિત થઇ શકે છે. ઇન્ડિયા સેલ્યૂલર એન્ડ ઇલેક્ટ્રૉનિક્સ એસોસિએશન (ICEA)નું માનવુ છે કે, જો મેના અંત સુધીમાં હેન્ડસેટ અને તેના પાર્ટ્સ વેચવા પર પ્રતિબંધ ચાલુ રહેશે તો સેલ ફોન સર્વિસને મોટો ફટકો પડી શકે છે, એટલે કે જો લૉકડાઉન વધશે તો ફટકો જરૂર લાગશે. લૉકડાઉન વધશે તો દેશમાં 4 કરોડ મોબાઇલ યૂઝર્સ પ્રભાવિત થઇ શકે છે, ICEAનો દાવો ICEA મેન્યૂફેક્ચરર, બ્રાન્ડ માલિક, ટેકનોલૉજી પ્રૉવાઇડર્સ, વીએએસ એપ્લિકેશન, સૉલ્યૂશન પ્રૉવાઇડર્સ, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણોના ડિલર્સ અને રિટેલર્સને રિપ્રેઝન્ટ કરે છે. ICEA અનુસાર દેશમાં હાલ લગભગ અઢી કરોડ મોબાઇલ ફોન ખરાબ પડ્યા છે, કેમકે મોબાઇલ પાર્ટ્સના સપ્લાય નથી થઇ રહ્યાં. કોરોના કારણે આની સપ્લાય ચેન પ્રભાવિત થઇ છે. વળી, જો લૉકડાઉન ચાલુ રહ્યું તો આંકડો અઢી કરોડથી વધીને ચાર કરોડ થઇ શકે છે. ICEAનું માનીએ તો દેશમાં દર મહિને લગભગ દોઢ કરોડ મોબાઇલ ફોન ખરીદવામાં આવે છે, આ પ્રમાણે હાલ દેશમાં 85 કરોડ એક્ટિવ મોબાઇલ ફોન છે.

ટોપ સ્ટોરી

Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Embed widget