શોધખોળ કરો

સ્વાતંત્ર્ય દિવસે આ ભારતીય કંપની તિરંગા એડિશનમાં લૉન્ચ કરશે પોતાના આ ત્રણ ફોન, જાણો શું છે ખાસિયત

સ્વાતંત્ર્ય દિવસને મનાવવા માટે Lavaએ પોતાના ત્રણ સ્માર્ટફોન Lava Z61 Pro, Lava A5 અને Lava A9ને તિરંગા અવતારમાં ફરીથી લૉન્ચ કરવાનુ નક્કી કર્યુ છે

નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન મેકર કંપની Lava ભારતમાં 74માં સ્વાતંત્ર્ય દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવા તૈયાર છે. કંપની 'ProudlyIndian' સ્પેશ્યલ એડિશન અંતર્ગત Lava પોતાના ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કરવાની છે, જોકે ખાસ વાત છેકે આ જે સ્માર્ટફોન છે તેને કંપનીએ પહેલાજ લૉન્ચ કરી દીધા છે, પરંતુ હવે તેને તિરંગા અવતારમાં લૉન્ચ કરવાની છે. સ્વાતંત્ર્ય દિવસને મનાવવા માટે Lavaએ પોતાના ત્રણ સ્માર્ટફોન Lava Z61 Pro, Lava A5 અને Lava A9ને તિરંગા અવતારમાં ફરીથી લૉન્ચ કરવાનુ નક્કી કર્યુ છે. ProudlyIndian સ્પેશ્યલ એડિશન અંતર્ગત થઇ રહ્યાં છે લૉન્ચ ભારતીય માર્કેટમાં Lava A5ની કિંમત 1,333 રૂપિયા છે, જ્યારે Lava A9 ની કિંમત 1,574 રૂપિયા છે, આને 'ProudlyIndian' સ્પેશ્યલ એડિશન અંતર્ગત લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે, આ ફોન્સને ભારતીય તિરંગાની જેમ ડિઝાઇન કરવામાં આવ્યા છે. Lava Z61 Pro સ્માર્ટફોન Lava Z61 Pro ડ્યૂલ સિમમાં આવે છે, આમાં 5.45 ઇંચની ડિસ્પ્લે અને 1.6 ગીગાહર્ટ્ઝનુ ઓક્ટાકોર પ્રૉસેસર છે. સાથે 2જીબી રેમ અને 16જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. Lava A5 સ્માર્ટફોન Lava A5માં પણ ડ્યૂલ સિમ છે, આની ડિસ્પ્લે 2.4 ઇંચની છે. આમાં 1,000 mAh ની બેટરી આપવામાં આવી છે. Lava A9 સ્માર્ટફોન Lava A9 ફોનમાં 2.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, પાછળના ભાગે 1.3 મેગાપિક્સલનો કેમેરો છે. Lava A9માં 1,700 mAh બેટરી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget