શોધખોળ કરો

6,999 રૂપિયામાં લોન્ચ થયો આ ફોન, 5000mAhની બેટરી અને 6GB Ram મળશે

આ ફોનમાં 3GB રેમ અને 64GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ મળશે

Lava એ ભારતમાં નવો હેન્ડસેટ Lava Yuva 2 લોન્ચ કર્યો છે. આ નવો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. લગભગ બે મહિના પહેલા કંપનીએ Lava Yuva 2 Pro લોન્ચ કરી ચૂકી છે. Lava Yuva 2 અને Pro ની ડિઝાઇન લગભગ સમાન છે. બંને સ્માર્ટફોનમાં વોટરડ્રોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સેલ્ફી કેમેરા માટે છે. બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ચાલો આ હેન્ડસેટ વિશે વિગતવાર જાણીએ.

Lava Yuva 2  6,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 3GB રેમ, 64GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. Lava 2 મોબાઈલ Lava 2 Pro કરતા રૂ. 1,000 સસ્તો છે. બંને હેન્ડસેટમાં રંગ લગભગ સમાન છે. ગ્રાહકને Glass Blue, Glass Lavender અને Glass Green જેવા કલર વિકલ્પો જોવા મળશે. આ સ્માર્ટફોન ખરીદવા માટે ઉપલબ્ધ છે.

Lava Yuva 2 ની સ્પેસિફિકેશન

Lava Yuva 2 720 x 1600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચ HD+ સિંક ડિસ્પ્લે ધરાવે છે. આ મોબાઈલ 90Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. હેન્ડસેટ પ્રીમિયમ ગ્લાસ ફિનિશ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં Unisoc T606 ઓક્ટા-કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Lava Yuva 2 રેમ અને સ્ટોરેજ

Lava Yuva 2 માં 3GB રેમ અને 64GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. તેમાં 3GB RAM વર્ચ્યુઅલ રેમની સુવિધા પણ છે. તેમજ 512 GB સુધીનું SD કાર્ડ ઇન્સ્ટોલ કરી શકાય છે.

Lava Yuva 2 નું કેમેરા સેટઅપ

Lava Yuva 2માં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં 13MP પ્રાઈમરી કેમેરા અને સેકન્ડરી AI કેમેરા લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MP કેમેરા છે. લૉક કરેલા સ્માર્ટફોનને અનલૉક કરવા માટે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ થાય છે.

અન્ય ફિચર્સ

લાવાના આ સ્માર્ટફોનમાં અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ઓટો કોલ રેકોર્ડિંગ, ડ્યુઅલ માઇક્રોફોન છે જે નોઇસ કેન્સિલેશન બેનિફિટ્સ સાથે આવે છે. આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 10W ચાર્જર અને USB C પોર્ટ સાથે આવે છે.

Yuva 2 સ્માર્ટફોન હાલમાં એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે, જેમાં યુઝર્સને ક્લીન અને bloatware-free  એન્ડ્રોઇડ અનુભવ મળશે. સાથે જ કંપનીએ વચન આપ્યું છે કે આ ફોનમાં એન્ડ્રોઇડ 13 અપડેટ આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget