શોધખોળ કરો

આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ

iPhone 11માં 5.8 ઇંચની ડિસ્પ્લે વળી iPhone 11 Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આવતીકાલે, એટલે કે 10મી સપ્ટેમ્બરે પોતાની વાર્ષિક ઇવેન્ટ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે. માની શકાય છે કે એપલ iPhone 11 લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, આવતીકાલે એપલ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં આઇફોન સીરીઝ લૉન્ચ કરશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે શરૂ થશે. આ ઇવેન્ટમાં કંપની iPhone 11, iPhone 11 R અને iPhone 11 Max લૉન્ચ કરશે. આની સાથે કંપની iOS 13ની પણ જાહેરાત કરશે. આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ શું હશે નવા આઇફોનની કિંમત...... iPhone 11ની શરૂઆતી કિંમત 1000 ડૉલર (લગભગ 75,541 રૂપિયા) હોઇ શકે છે. બીજા એક રિપોર્ટ પ્રમાણે iPhone 11ની શરૂઆતી કિંમત 999 ડૉલરથી શરૂ થશે. 256GB વેરિએન્ટ 1199 ડૉલરનું હશે. આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ આવા હોઇ શકે છે નવા આઇફોનમાં ફિચર્સ.... આ વર્ષે એપલ ત્રણ નવા આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આમાનો એક iPhone XRનુ નેક્સ્ટ વર્ઝન હશે જે સૌથી ઓછી કિંમત વાળો હશે. આ ઉપરાંત iPhone 11 અને iPhone 11 Max હશે. ડિઝાઇનમાં મોટા ફેરફારની આશા નથી, પણ બેક પેનલમાં મોટો ફેરફાર હશે. નવા આઇફોનમાં પણ ફેસ આઇડી હશે, નૉચ પણ હશે અને આ વખતે કંપની સ્ટેઇનલેસ સ્ટીલનો યૂઝ કરી શકે છે. iPhone 11ના બે વેરિએન્ટ્સમાં ત્રણ રિયર કેમેરા, જ્યારે iPhone XRના સક્સેસરમાં બે રિયર કેમેરા આપવામાં આવશે. આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ એપલે આ વખતે ત્રણેય આઇફોનમાં OLED ડિસ્પ્લે આપી શકે છે. કેમકે ગઇ વખતે કંપનીએ iPhone XRમાં LCD પેનલનો યૂઝ કરવામાં આવ્યો હતો. iPhone 11માં 5.8 ઇંચની ડિસ્પ્લે વળી iPhone 11 Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ વખતે પહેલાની સરખામણીમાં Water Resistantને બેસ્ટ બનાવવાની કોશિશ કરવામાં આવશે, અને IP68 રેટિંગ મળી શકે છે.

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
Embed widget