શોધખોળ કરો

Oneplus Pad : Oneplus Pad ખરીદો અને કરો રૂ 7 હજારની બચત

Oneplus પેડના 8/128GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે જ્યારે તમે 12/256GB વેરિઅન્ટ 39,999 રૂપિયામાં ખરીદી શકશો.

Oneplus Pad Price: વનપ્લસે ફેબ્રુઆરીમાં તેનું પેડ રજૂ કર્યું હતું. આજે કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. ગ્રાહકો આ પેડને એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ દ્વારા બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકશે. વનપ્લસ પેડ માટે પ્રી-ઓર્ડર 28 એપ્રિલથી શરૂ થશે.

જાણો કિંમત? 

Oneplus પેડના 8/128GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે જ્યારે તમે 12/256GB વેરિઅન્ટ 39,999 રૂપિયામાં ખરીદી શકશો. તમે ફક્ત લીલા રંગમાં જ પેડ ઓર્ડર કરી શકશો. આ પેડ પર ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે OnePlus વેબસાઇટ પર 5,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે.

સ્પેક્સ

સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો તમને 11.61-ઇંચની LCD ડિસ્પ્લે મળશે જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. પેડમાં તમને MediaTek Dimensity 9000 chipset, 9510 mAh બેટરી અને OxygenOS 13.1 માટે સપોર્ટ મળશે. આમાં તમને 8MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા મળશે. પેડ વડે તમે કીબોર્ડ અને પેન કનેક્ટ કરી શકશો. OnePlus મેગ્નેટિક કીબોર્ડની કિંમત 7,999 રૂપિયા છે જ્યારે તમે 4,999 રૂપિયામાં વ્હાઇટ સ્ટાઈલસ પેન ખરીદી શકશો. કંપનીએ પેડ માટે ફોલિયો કેસની પણ જાહેરાત કરી છે, જેની કિંમત રૂ. 1,499 છે.

આ બંને સ્માર્ટફોન આવતીકાલે લોન્ચ થશે

Vivo આવતીકાલે ભારતમાં X90 સિરીઝ લોન્ચ કરશે. આ સીરીઝ હેઠળ બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે, જેમાં Vivo X90 અને Vivo X90 Pro સામેલ છે. લોન્ચ પહેલા આ સ્માર્ટફોનની કિંમત લીક થઈ ગઈ છે. લીક્સ મુજબ, Vivo X90 5G ના 8/128GB વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા અને 12/256 વેરિયન્ટની કિંમત 63,999 રૂપિયા હોઈ શકે છે જ્યારે Vivo X90 Proની કિંમત લગભગ 84,000 રૂપિયા હોઈ શકે છે.

Oneplus : ફોન ખરીદનારાઓ ઉઠાવો આ ઓફર્સનો લાભ, થશે બચત

OnePlus Nord CE 3 Lite 5G Price: OnePlus Nord CE 3 Lite 5G અને Nord Buds Twoનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. તમે વનપ્લસની અધિકૃત વેબસાઇટ અથવા ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન દ્વારા બંને ઉત્પાદનો ખરીદી શકો છો. ગ્રાહકોને પહેલા દિવસે જ સ્માર્ટફોન અને બડ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઓફરનો લાભ લઈને તમે તેને પહેલા દિવસે જ સસ્તામાં ખરીદી શકો છો. જાણો શું છે ઓફર.

આ બેંક કાર્ડ પર ઑફર્સ ઉપલબ્ધ

OnePlus Nord CE 3 Lite 5G સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા છે, પરંતુ ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ફોનની કિંમત 18,999 રૂપિયા રહી ગઈ છે. એ જ રીતે ઇયરબડ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને તમે તેને 2,999 રૂપિયાની જગ્યાએ 2,799 રૂપિયામાં ખરીદી શકો છો. કંપની ગ્રાહકોને મોબાઈલ ફોન પર એક્સચેન્જ ઓફર પણ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget