શોધખોળ કરો

6000 mAhની દમદાર બેટરી સાથે આજે લોંચ થશે Samsungનો આ શાનદાર ફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે

નવા ગેલેક્સી એમ31 સ્માર્ટફોનમાં Exynos 9611,10nm ચિપસેટ મળી શકે છે, આ ફોન 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવી શકે છે.

નવી દિલ્હીઃ આજે Samsung પોતાનો નવો સ્માર્ટફોન Galaxy M31  ભારતમાં લોન્ચ કરવા જ ઈરહી છે. કંપની અનુસાર આ ફોન સેમસંગની સત્તાવાર વેબસાઈટસ ઈ કોમર્સ એમેઝોન ઇન્ડિયા અને ઓફ લાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. આ ફોનના અનેક ફીચર્સ પણ સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે તેના રિયરમાં નવો રેક્ટેંગ્યુલર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Galaxy M31ના રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્યાછે, જેમાં તેનો મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો હસે. ઉપરાંત રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેંસર મળશે નવા Samsung Galaxy M31માં Infinity U કટઆુટની સાથે ફુલ HD+ sAMOLED ડિસ્પ્લે મળશે, જે વીડિયો, મૂવી, ફોટો અને ગેમ્સ રમવામાં ખૂબ મજેદાર સાબિત થઈ શકે છે. પાવર માટે તેમાં 6,000 એમએએચની બેટરી મળશે અને આ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ પણ હશે. નવા ગેલેક્સી એમ31 સ્માર્ટફોનમાં Exynos 9611,10nm ચિપસેટ મળી શકે છે, આ ફોન 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવી શકે છે. નવો ગેલેક્સી એમ31, કંપનીના ગેલેક્સી એમ30એસનું સસ્કેસર ગણાય છે, જે વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં બે વેરિયન્ટ મળે છે  જે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિયન્ટની સાથે આવે છે. તેની કિંમત ક્રમશઃ 12999 રૂપિયા અને 14999 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget