શોધખોળ કરો

Smartphone Under 10K: 10 હજાર રુપિયાથી ઓછી કિંમતે મળી રહ્યા છે આ સ્માર્ટફોન્સ, મળશે શાનદાર ફીચર્સ  

આ દિવસોમાં એમેઝોન પર રિપબ્લિક ડે સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં અન્ય ઉત્પાદનોની સાથે મોબાઇલ ફોન પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Smartphone Under 10K: આ દિવસોમાં એમેઝોન પર રિપબ્લિક ડે સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં અન્ય ઉત્પાદનોની સાથે મોબાઇલ ફોન પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જો તમે સારા ફીચર્સ સાથેનો નવો મોબાઈલ ફોન સસ્તી કિંમતે ખરીદવા ઈચ્છો છો, તો તમારી પાસે આ સેલમાં સારી તક છે. આજે અમે 10,000 રૂપિયાથી ઓછી કિંમતના સેલમાં ઉપલબ્ધ સ્માર્ટફોનની યાદી લાવ્યા છીએ.

Redmi A4 5G

આ ફોનમાં 6.8 ઇંચની ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તે 5160mAhની મોટી બેટરીથી સજ્જ છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના પાછળના ભાગમાં 50MP ડ્યુઅલ કેમેરા ઉપલબ્ધ છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે તેમાં 5MP ફ્રન્ટ કેમેરા છે. તેનું 4GB + 128GB વેરિઅન્ટ એમેઝોન પર 9,499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Lava Blaze 5G

આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD + 90Hz ડિસ્પ્લે છે. તેમાં 128 ROM છે, જેને 1TB સુધી વધારી શકાય છે. ફીચર્સ વિશે વાત કરીએ તો તેની સાઈડમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં 50MP AI ટ્રિપલ કેમેરા છે. તે MediaTek ડાયમેન્શન 700 અને 5000mAh બેટરી સાથે આવે છે. તેને એમેઝોન પરથી 9,299 રૂપિયામાં ખરીદી શકાય છે.

POCO M6 5G

આ POCO ફોન 10,000 રૂપિયાથી ઓછી રેન્જમાં પણ સારો વિકલ્પ છે. તે 6.74-ઇંચની HD+ ડિસ્પ્લે સાથે આવે છે, જેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેને પાવરફુલ MediaTek ડાયમેન્શન 6100+ 5G ચિપસેટ આપવામાં આવ્યું છે. તેમાં ફોટો અને વીડિયોગ્રાફી માટે 50MP AI ડ્યુઅલ કેમેરા છે. એમેઝોન પર 8,998 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

TECNO POP 9 5G

આ સ્માર્ટફોન 6.67 ઇંચની LCD ડિસ્પ્લે સાથે આવે છે. કંપનીનો દાવો છે કે તેની પાસે સેગમેન્ટ ફર્સ્ટ 48MP Sony AI કેમેરા છે. તે 6nm D6300 5G પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનને વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ માટે IP54 રેટિંગ મળ્યું છે. 17 ટકા ડિસ્કાઉન્ટ પછી તેને Amazon પરથી 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે.  

શું તમારા ફોનમાં છે Candy Crush Saga અને Tinder? તો થઈ જાવ સાવધાન, રિપોર્ટમાં ડરામણો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી

વિડિઓઝ

Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!
PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
DC vs GG: WPLમાં નંદિની શર્માની હેટ્રિક, આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ખેલાડી
DC vs GG: WPLમાં નંદિની શર્માની હેટ્રિક, આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ખેલાડી
વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની પણ કરાવશે શરૂઆત
વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની પણ કરાવશે શરૂઆત
Embed widget