એપ્સ જ કરો કમાણી, આ રીતે તમારી મનગમતી એપ્સ બનશે તમારી કમાણીનુ સાધન, જાણો કઇ રીતે
સોશ્યલ મીડિયા પર ઘણાબધા લોકો શોર્ટ વીડિયો કે રીલ્સ પોસ્ટ કરે છે, પરંતુ આ વીડિયો કે રીલ્સની મદદથી તમે અઢળક કમામી પણ કરી શકો છો.
મુંબઇઃ આજના ઇન્ટરનેટના જમાનામાં ઘણાબધા લોકો પોતાના સ્માર્ટફોનમાં ઘણા બધા કામ માટે જુદીજુદી એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો ઘણી એપ્સ એવી છે જે તમને કમાણી કરવામાં પણ મદદરૂપ થઇ શકે છે, નહીં ને, હાલમાં પ્લે સ્ટૉર પર ઘણીબધી એવી એપ્સ છે જે વીડિયો કન્ટેન્ટ ક્રિએટરને પૈસા આપે છે. આવી એપ્સની મદદથી તમે આરામથી સાઇડ ઇન્કમ કરી શકો છો.
સોશ્યલ મીડિયા પર ઘણાબધા લોકો શોર્ટ વીડિયો કે રીલ્સ પોસ્ટ કરે છે, પરંતુ આ વીડિયો કે રીલ્સની મદદથી તમે અઢળક કમામી પણ કરી શકો છો. આ માટે તમારે બધાથી જુદી જ અને લોકોને પસંદ આવે એવી કન્ટેન્ટ પ્રૉવાઇડ કરવી પડશે. અત્યારે લોકો રીલ્સ પર ઘણા પ્રકારના વીડિયો મૂકીને સારી કમાણી કરી રહ્યા છે.
જો તમે રીલ્સ દ્વારા કમાણી કરવા માંગતા હોય તો તમારે સૌથી વધારે ફોકસ લાઈફસ્ટાઈલ અને ફૂડ કેટેગરી પર કરવો જોઇએ, આની હાલમાં ખુબ મોટી માંગ છે. આ બન્ને કેટેગરી યૂઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. જો તેઓ આ બે કેટેગરી પર સારી વીડિયો કન્ટેન્ટ આપે તો સોશ્યલ મીડિયા રીલ્સ પર સારી કમાણી કરી શકાય છે અને દર મહિને તમારા વીડિયોનું મૉનેટાઇઝેશન થાય પછી કમાણી થશે.
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ