શોધખોળ કરો

WhatsAppનું લેટેસ્ટ ફિચર, તમે વૉટ્સએપથી પણ બદલી શકો છો તમારો UPI પીન, જાણો કઇ રીતે..........

વૉટ્સએપને કંપની સતત અપડેટ કર્યા કરે છે. કેમ કે યૂઝર્સને નવા નવા ફિચર્સથી નવુ નવુ અપડેટ મળતુ રહે. 2020માં નશનલે પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની (એનસીપીઆઇ) મંજૂરી બાદ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવ્યુ છે.

Whatsapp Latest Features: વૉટ્સએપને કંપની સતત અપડેટ કર્યા કરે છે. કેમ કે યૂઝર્સને નવા નવા ફિચર્સથી નવુ નવુ અપડેટ મળતુ રહે. 2020માં નશનલે પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની (એનસીપીઆઇ) મંજૂરી બાદ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવ્યુ છે. જ્યારે એપ 227થી વધુ બેન્કોની સાથે રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે કઇ રીતે તમે પોતાના યુપીઆઇ પિનને વૉટ્સએપ સાથે ફેરવી શકો છો કે રિસેટ કરી શકો છો. 

વૉટ્સએપ પર યુપીઆઇ પિન કઇ રીતે બદલશો-

પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વૉટ્સએપ એપ ખોલો. 
આ પછી ઉપર જમણી બાજુ થ્રી ડૉટ્સ આઇકૉન પર ટેપ કરો અને પછી પેમેન્ટ્સ પર ટેપ કરો. 
પેમેન્ટ્સ સેક્શન અંતર્ગત તે બેન્ક એકાઉન્ટ પર ટેપ કરો, જેના માટે તમે યુપીઆઇ પિન નંબર બદલવા માંગો છો.
આ પછી ચેન્જ યુપીઆઇ પિન પર ટેપ કરો.
આગળનો, પહેલાનો યુપીઆઇ પિન એન્ટર કરો પછી એક નવો યુપીઆઇ પિન એન્ટર કરો.
નવા યુપીઆઇ પિન નંબરની પુષ્ટી કરો અને હવે તમારો નવો પિન તૈયાર છે. 

વૉટ્સએપ પર યુપીઆઇ પિન કઇ રીતે રિસેટ કરવો-

જો તમે વૉટ્સએપ પર યુપીઆઇ પિન રિસેટ કરવા માંગો છો, તો આ માટે તમારે આ પ્રૉસેસ ફોલો કરવાની છે.

More Options પર ટેપ કરો અને પછી Payments પસંદ કરો.
જે બેન્ક એકાઉન્ટનો તમે તમારો યુપીઆઇ પિન નંબર ભૂલી ગયો છો તેને સિલેક્ટ કરો.
આ પછી ફૉરગૉટ યુપીઆઇ પિન પર ટેપ કરો.
આ પછી,  CONTINUE પસંદ કરો અને પોતાનો ડેબિટ કાર્ડ નંબર અને લાસ્ટ ડેટના છેલ્લા 6 આંકડાને એન્ટર કરો. (કેટલીક બેન્કો તમારો CVV નંબર પર માંગી શકે છે)
આ પછી તમે તમારો યુપીઆઇ પિન રિસેટ કરી શકશો.

આ પણ વાંચો..... 

Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા

Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન

1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો

Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો

ટોપ સ્ટોરી

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા

અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Embed widget