શોધખોળ કરો

iPhonesમાં Facebookના આ ખાસ ફિચરે કામ કરવાનુ કરી દીધુ બંધ, યૂઝર્સ ભડક્યા..........

દુનિયાભરમાં આઇફોન  (iPhone) યૂઝર્સ માટે ફેસબુક ડાર્ક મૉડ (Dark Mode) એ અચાનક કામ કરવાનુ બંધ કરી દીધુ. કેટલાય યૂઝર્સે સોશ્યલ મીડિયા પર ફરિયાદ કરી છે

Facebook Dark Mode Feature: દુનિયાભરમાં આઇફોન  (iPhone) યૂઝર્સ માટે ફેસબુક ડાર્ક મૉડ (Dark Mode) એ અચાનક કામ કરવાનુ બંધ કરી દીધુ. કેટલાય યૂઝર્સે સોશ્યલ મીડિયા પર ફરિયાદ કરી છે કે, ફેસબુકના ડાર્ક મૉડે અચાનકથી તેમના આઇફોન પર કામ કરવાનુ બંધ કરી દીધુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આઇઓએસ પર લેટેસ્ટ એપ અપડેટ બાદ આ સમસ્યા સામે આવી છે. 

રિપોર્ટ્સ અનુસાર, એપ દરેક વખતે ઓપન કર્યા પછી ટ્રેડિશનલ બ્રાઇટ મૉડ (Bright Mode) માં પાછી આવી જાય છે. Facebookની iOS એપનુ લેટેસ્ટ 379.0 વર્ઝન, 'કેટલાક ક્રેશને ઠીક કરવા અને સુવિધાઓને ઝડપથી ફાસ્ટ લૉડ કરવા' માટે રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ હવે અલગ ખબર સામે આવી રહી છે. જોકે, એ સ્પષ્ટ નથી કે ફેસબુક દ્વારા આ બગને ક્યાં સુધી ઠીક કરી દેવામાં આવશે. આવામાં તમે ડાર્ક મૉડને પાછુ લાવવા ખુદ પ્રયાસ કરી શકો છો. 

ફેસબુક પર ડાર્ક મૉડ કઇ રીતે કરશો ઓન - 

હવે પોતાના ફોનમાં મેનૂ પર જાઓ સૌથી નીચે સેટિંગ એડ પ્રાઇવસી (Setting and Privacy) સર્ચ કરો. 
આ પછી સેટિંગ્સ પર ટેપ કરો અને પછી નીચેની બાજુએ સ્ક્રૉલ કરીને તમે અન્ય એપ્સમા ફેસબુક એપ શોધો.
'ડાર્ક મૉડ' પર ટેપ કરી દો અને આને ઓપન કરો. 
જો તમે ઇચ્છો છો કે તમારો iPhone સામાન્ય રીતે ડાર્ક મૉડ પર સેટ રહે, તો તમે સિસ્ટમ ઓપ્શન પસંદ કરી શકો છો. આ પછી તમારી ફેસબુક એપ તમારા હાલના આઇફોનના બેકગ્રાઉન્ડ સેટિંગ્સના આધાર પર ઓટોમેટિકલી ડાર્ક મૉડ કે લાઇટ મૉડમાં ફેરવાઇ જશે. જો ડાર્ક મૉડ હજુ પણ સ્ટાર્ટ ના થતુ હોય તો તમે ફેસબુક એપને અનઇન્સ્ટૉલ કરી શકો છો, અને પછીથી ફરીથી ઇન્સ્ટૉલ કરી શકો છો.

ડાર્ક મૉડ શું છે ?

ડાર્ક મૉડ (Dark Mode) વેબસાઇટ કે મોબાઇલ એપ પર બ્લેક બેકગ્રાઉન્ડથી લાઇટ વ્હાઇટ ઇન્ટરફેસને રિસ્પેલ કરી દે છે. આનાથી સ્ક્રીનને વાંચવામાં આસાની થઇ જાય છે, આનાથી ચમકદાર સફેદ રોશનીના કારણે આંખોમાં થનારા તણાવથી રાહત મળે છે. ફેસબુક એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ તમામ માટે પોતાનું ડાર્ક મૉડ ઓપ્શન આપે છે. ઉલ્લેખનીય છે કે, ડાર્ક મૉડ માત્ર આંખો પર દબાણ જ ઓછુ નથી કરતુ પરંતુ સાથે સાથે OLED ડિસ્પ્લે પર બેટરીની થોડીઘણી બચત પણ કરવામાં સક્ષમ હોય છે. 

આ પણ વાંચો...... 

AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી

મહિલા પ્રોફેસરે બિકીનીમાં તસવીર પોસ્ટ કરી, કોલેજે રાજીનામું માંગ્યું અને 99 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી

Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ

Horoscope Today 19 August 2022: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા સહિત તમામ રાશિઓનું જાણો રાશિફળ

Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......

CBI Raid at Sisodia's House: જાણો મનિષ સિસોદિયાને ત્યાં રેડ પર ઈસુદાન ગઢવીથી લઈને કપિલ સિબ્બલે શું આપી પ્રતિક્રિયા

Janmashtami 2022: વૉટ્સએપમાં છે 'જન્માષ્ટમી'ના આ ખાસ સ્ટીકરો, આ રીતે ડાઉનલૉડ કરીને મોકલો દોસ્તોને......

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Embed widget