શોધખોળ કરો

હવે આ 13 એપ્સમાં આવ્યો વાયરસ, Googleએ પ્લે સ્ટૉરમાથી હટાવી, તમે પણ ડિલીટ કરો...........

ગૂગલે (Google) પોતાના પ્લે સ્ટૉરમાંથી (Play Store) કેટલીય એન્ડ્રોઇડ એપ (Android App)ને હટાવી દીધી છે. આરોપ છે કે, આ એપ્સ ખોટી રીતે યૂઝર્સને ટાર્ગેટ કરી રહી હતી.

Dangerous Android Apps: ગૂગલે (Google) પોતાના પ્લે સ્ટૉરમાંથી (Play Store) કેટલીય એન્ડ્રોઇડ એપ (Android App)ને હટાવી દીધી છે. આરોપ છે કે, આ એપ્સ ખોટી રીતે યૂઝર્સને ટાર્ગેટ કરી રહી હતી. આની સાથે જ ચિંતાની વાત એ છે કે, આ એપને લાખો યૂઝર્સે પહેલાથી ડાઉનલૉડ પમ કરી લીધી છે. આ એપ યૂઝર્સને એડ દ્વારા ટાર્ગેટ કરવાનુ કામ કરે છે. જો તમારા ફોનમાં પણ આમાની કોઇ એપને ઇન્સ્ટૉલ કરીને રાખી છે, તો તેને તરત જ ડિલીટ કરી દેવી જોઇએ. 

ખરેખરમાં, કૉમ્પ્યુટર સિક્યૂરિટી કંપની McAfeeએ ગૂગલ પ્લે સ્ટૉરમાં રહેલી કેટલીય ખતરનાક એપ્સ વિશે રિપોર્ટ કર્યો છે, રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે આ એપ ખોટી રીતે યૂઝર્સને એડ આપી રહી હતી. આ એપ યૂઝર્સના ફોનને એડવર્ટાઇઝમેન્ટ્સને પુરી ભરી દે છે, જે પછી યૂઝર્સનો ફોન હેન્ગ અને સ્લૉ થઇ જાય છે. જોકે, McAfeeના રિપોર્ટ બાદ ગૂગલે 13 ખતરનાક એપને ગૂગલ પ્લે સ્ટૉર પરથી બેન કરી દીધી છે, પરંતુ આ એપને કેટલાય યૂઝર્સ દ્વારા ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. 

ગૂગલ પોતાના પ્લે સ્ટૉર પર એપને લિસ્ટ કરતાં પહેલા તેની સેફ્ટીની તપાસ કરી છે, પરંતુ ઘણીવાર આવી ખતરનાક એપ સુરક્ષા ચક્રથી બચીને ગૂગલ પ્લે સ્ટૉર પર લિસ્ટ થઇ જાય છે. આના પછી આની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. આ ખતરનાક એપમાં મોટાભાગની જિન્ક ક્લિનકર એપના નામ સામેલ હતા. જે યૂઝર્સના ફોનને ખોટી રીતે યૂઝ કરી રહ્યાં હતા. 

ખતરનાક એન્ડ્રોઇડ એપ્સનુ લિસ્ટ - 

Junk Cleaner - જન્ક ક્લિનર 
Full Clean - ફૂલ ક્લિનર 
Quick Cleaner - ક્વિક ક્નિર
Keep Clean - કીપ ક્લિનર
Super Clean - સુપર ક્લિન
Cool Clean  - કૂલ ક્લિન
Strong Clean - સ્ટ્રૉન્ગ ક્લિન
Meteor Clean - મેટિયર ક્લિન
Power Doctor  - પાવર ડૉક્ટર
Fingertip Cleaner - ફિંગરટિપ ક્લિનર
Windy Clean - વિન્ડી ક્લિનર
Easy Cleaner - ઇઝી ક્લિનર
Carpet Clean - કારપેટ ક્લિન

આ પણ વાંચો........ 

Monkeypox Cases : ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફેલાયો ફફડાટ, જાણો ક્યાં જિલ્લામાં નોંધાયો આ કેસ

Smartphone Sales: ભારતમાં 5G સ્માર્ટફોનના વેચાણમાં 163 ટકાનો વધારો, Samsung ટોચ પર પણ અન્યત્ર ચાઈનીઝ ફોનનું પ્રભુત્વ

Richa Chaddha And Ali Fazal Marriage: અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ક્યારે કરશે લગ્ન, જાણો સામે આવી નવી અપડેટ

RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે

WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............

Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget