શોધખોળ કરો

Viના ગ્રાહકોને મોજ, સસ્તામાં દરરોજ મેળવો 4GB ડેટા, પાછો આવ્યો આ ધમાકેદાર પ્લાન

હવે કંપની ફરીથી ઓછી કિંમતમાં 4 જીબી ડેટા વાળો એક પ્લાન લઇને આવી છે. આ પ્લાનની કિંમત 475 રૂપિયા છે. જાણો આ પ્લાનની ડિટેલ્સ વિશે....... 

મુંબઇઃ વૉડાફોન-આઇડિયા (Vodafone idea) એકવાર ફરીથી દરરોજ 4 જીબી ડેટા વાળો પ્લાન લઇને આવી છે. કંપની પોતાના દરરોજ 2GB ડેટા વાળા પ્લાનમાં પહેલા ડબલ ડેટા ઓફર કરતી હતી, જેને થોડાક સમય પહેલા બંધ કરી દીધો હતો. જોકે, હવે કંપની ફરીથી ઓછી કિંમતમાં 4 જીબી ડેટા વાળો એક પ્લાન લઇને આવી છે. આ પ્લાનની કિંમત 475 રૂપિયા છે. જાણો આ પ્લાનની ડિટેલ્સ વિશે....... 

Vi નો 475 રૂપિયા વાળો પ્લાન - 
કંપનીનો આ પ્લાન પહેલાથી આવે છે, પરંતુ હવે આમાં ડેટાને વધારી દેવામાં આવ્યો છે, પ્લાનમાં જ્યા પહેલા દરરોજ 3 જીબી ડેટા મળતો હતો, તેને હવે વધારીને દરરોજ 4 જીબી કરી દેવામાં આવ્યો છે. આમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ જ રીતે કુલ ડેટા 112 જીબી થઇ જાય છે. 

પ્લાનમાં ડેટાની સાથે કૉલિંગ અને અન્ય બેનિફિટ્સ પણ મળે છે. આમાં અનલિમીટેડ કૉલિંગ અને સાથે દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ ઉપરાંત બિન્ઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રૉલઓર, અને Vi Movies and TV નો મફત એક્સેસ મળે છે. 

Viનો 409 રૂપિયા વાળો પ્લાન - 
કંપનીની પાસે બીજો એક પ્લાન છે, જેમાં ડેટાને વધારવામાં આવ્યો છે. આ પ્લાન 409 રૂપિયાનો છે. આમાં પહેલા દરરોજ 3 જીબી ડેટા મળતો હતો, જે હવે વધારીને 3.5 જીબી પ્રતિદિવસ થઇ ગયો છે. આમાં પણ 28 દિવસની વેલિડિટી, અનલિમીટેડ કૉલિંગની સાથે દરરોજ 100 SMS અને અન્ય સુવિધાઓ મળે છે. 

આ પણ વાંચો.......... 

Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

Horoscope Today 17 July 2022: મેષ, કર્ક, તુલા રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget