શોધખોળ કરો

Jio, Airtel અને Vi માંથી કોનો દરરોજ 3GB ડેટા પ્લાન છે બેસ્ટ, જાણો બધાની ઓફર્સ

અમે તમારે માટે Vi, Airtel અને Jio ના 3GB ડેટા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જાણો કયો પ્લાન રહેશે તમારા માટે બેસ્ટ.

દેશની ત્રણ મોટી કંપનીઓ પોતાના નવા-નવા પ્લાન અને ઓફર્સથી યૂઝર્સને આકર્ષવામાં લાગ્યા છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો ઘરેથી જ કામ કરતા હતા. એવામાં મોબાઈલમાં ડેઈલી ડેટાની વધારે જરૂર પડતી હતી. નેટ યૂઝ કરતા 1GB અને 2GB ડેટા ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. ડેઈલી ડેટા વપરાશ ખત્મ થયા બાદ નેટની સ્પીડ સ્લો થઈ જાય છે. આ પરેશાનીથી બચવા માટે તમે 3GB વાળો ડેટા પ્લાન લઈ શકો છો. અમે તમારે માટે Vi, Airtel અને Jio ના 3GB ડેટા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જાણો કયો પ્લાન રહેશે તમારા માટે બેસ્ટ. Airtel નો 3GB ડેટા પ્લાન એરટેલનો દરરોજ 3GB ડેટા આપતા 2 પ્લાન છે, જેમાં પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે જેમાં 56 દિવસની વેલિડિટી, કુલ 168GB ડેટા, દરરોજ 100 SMS અને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે જેમાં 28 દિવસની વેલિડિટી, 3 જીબી ડેટા, 100 SMS અને ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બંને પ્લાનમાં Airtel Xstream પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. Vi નો 3GB ડેટા પ્લાન વોડાફોન-આઈડિયા પાસે ડેઈલી 3GB ડેટા આપતા બે પ્લાન છે. પ્રથમ પ્લાન 558 રૂપિયાનો છે જ્યારે બીજો પ્લાન 398 રૂપિયાનો છે. બંને પ્લાનમાં 3 જીબી ડેટા, 100 SMS, કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બંને પ્લાનમાં વોડાફોન પ્લે અને જી5 સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 558 વાળા પ્લાનમાં વેલિડિટ 56 દિવસની છે જ્યારે 398વાળા પ્લાનમાં 28 દિવસની છે. Jioનો 3GB ડેટા પ્લાન જિયો દરરોજ 3GB ડેટાવાળા 3 પ્લાન આપી રહ્યું છે. જેમાં 999, 401 અને 349 રૂપિયાવાળા પ્લાન છે. જિયોના 349 રૂપિયાના પ્લાનમાં તમને દરરોજ 28 દિવસ સુધી 3GB ડેટા મળે છે. પ્લાનમાં જિયો ટૂ જિયો ફ્રી કોલિંગ, બીજા નેટવર્ક પર 1,000 મિનિટ, દરરોજ 100 SMS ની સુવિધા મળે છે.જિયો એપ્સનું સબ્સક્રિપ્શન કૉમ્પલીમેન્ટ્રી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget