શોધખોળ કરો

1 સપ્ટેમ્બરથી બદલાઇ ગયો ગૂગલનો નિયમ!, મોબાઇલ યુઝર્સ આ કામ નહી કરે તો થશે નુકસાન

ગૂગલની નવી પ્લે સ્ટોર પોલિસી 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી છે

Google New Rule 2024: મોબાઈલ યુઝર્સ માટે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન કામ માટે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની સીધી અસર ગૂગલ અને આધાર યુઝર પર પડશે. સાથે જ તેની અસર ટેલિકોમ કંપનીઓ પર પણ જોવા મળી શકે છે. 14 સપ્ટેમ્બરથી UIDAIની મફત સેવા પણ બંધ કરવામાં આવી રહી છે.

Play Store નીતિમાં ફેરફાર

ગૂગલની નવી પ્લે સ્ટોર પોલિસી 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી છે. ગૂગલના જણાવ્યા અનુસાર, પ્લે સ્ટોર પરથી આવી હજારો એપ્સ દૂર કરવામાં આવી રહી છે, જે પ્લે સ્ટોર પર ઓછી ગુણવત્તામાં હાજર છે. આ એપ્સ માલવેરનો સ્ત્રોત બની શકે છે.  ગૂગલે ક્વોલિટી કંન્ટ્રોલ તરફથી એક નવો નિયમ લાગુ કર્યો છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને ઘણી રાહત મળી શકે છે. તે Google ની પ્રાઇવેસી માટે પણ શાનદાર સાબિત થઈ શકે છે.

14 સપ્ટેમ્બર સુધી મફત આધાર અપડેટ શક્ય બનશે

UIDAIએ મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા 14 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવી છે. આવી સ્થિતિમાં મોબાઈલ યુઝર્સ 10 વર્ષ જૂના આધાર કાર્ડને પણ ઘરે બેઠા અપડેટ કરી શકશે. આ મફત આધાર અપડેટની સુવિધા My Aadhaar પોર્ટલ પરથી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ગ્રાહકો આધાર કેન્દ્રની મુલાકાત લઈને પણ કાર્ડ અપડેટ કરાવી શકે છે, જેના માટે 50 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે.

હવે OTP અને મેસેજ મેળવવામાં વિલંબ થઈ શકે છે

વાસ્તવમાં TRAIના નવા નિયમો અનુસાર, 1 સપ્ટેમ્બરથી કોઈ પણ ફેક કોલ અને મેસેજથી છૂટકારો મેળવી શકે છે. ટ્રાઈએ 1 સપ્ટેમ્બરથી અનરજિસ્ટર્ડ મેસેજ અને કોલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, આનાથી ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ અને ઓનલાઈન ડિલિવરીમાં કેટલીક સમસ્યા થઈ શકે છે અને OTP અને મેસેજ મેળવવામાં વિલંબ થઈ શકે છે.

1 સપ્ટેમ્બરથી ટેલિકોમ અને કેબલ ટ્રાન્ઝેક્શન પર દર મહિને 2,000 પોઈન્ટની મર્યાદા લાગશે. આ ટ્રાન્ઝેક્શન્સને વિશિષ્ટ મર્ચન્ટ કેટેગરી કોડ (MCC) હેઠળ ટ્રેક કરવામાં આવે છે. આ મર્યાદા વિવિધ ખર્ચ કેટેગરીમાં ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચોઃ

ડેટા સ્ટોરેજમાં ગૂગલ અને એપલને પાછળ છોડીને આગળ આવ્યું Jio, મુકેશ અંબાણીની નવી જાહેરાતે મચાવી દીધી ધૂમ

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget