શોધખોળ કરો

UPI: ફોન ચોરી થઇ જાય તો Phone pay, ગૂગલ પે અને UPI કેવી રીતે કરશો બંધ? અહી જાણો પ્રોસેસ

UPI:શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો શું થશે?

UPI: ભારતમાં આજે ઓનલાઈન પેમેન્ટ સામાન્ય થઈ ગયું છે, હાલમાં દેશમાં લોકો UPI મારફતે પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, જે રોકડ લઈ જવા કરતાં વધુ સારો વિકલ્પ છે પ્રથમ તો તેમાં રોકડા રૂપિયા લઇ જવાની કોઈ ઝંઝટ નથી. બીજું તમારે હંમેશા તમારી સાથે પાકીટ કે પર્સ રાખવાની જરૂર નથી. ઓનલાઈન પેમેન્ટ માટે તમારી પાસે માત્ર મોબાઈલ ફોન હોવો જરૂરી છે અને તેના દ્વારા તમે QR કોડ સ્કેન કરી શકો છો અને ઈચ્છિત રકમ ચૂકવી શકો છો.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો શું થશે? તો તમે તમારા Google Pay, Phone Pay, Paytm અને UPI ID ને કેવી રીતે બ્લોક કરી શકશો. જો તમે ફોન ખોવાઈ જાય કે તરત જ તેને બ્લોક ન કરો તો જો ફોન ખોટા હાથમાં આવી જાય તો તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ શકે છે. તેથી જ અમે તમારા માટે UPI, Google Pay અને Paytm ના બ્લોકિંગ એકાઉન્ટ્સની વિગતો લાવ્યા છીએ.

Paytm UPI ID ને કેવી રીતે બ્લોક કરવું

 -Paytm બેન્કના હેલ્પલાઇન નંબર 01204456456 પર કૉલ કરો.

-આ પછી લોસ્ટ ફોન વિકલ્પ પસંદ કરો.

-અહીં તમને ખોવાયેલા ફોનનો નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે.

-પછી તમારે બધા ડિવાઇસમાંથી લોગઆઉટ વિકલ્પ પસંદ કરવો પડશે.

-આ પછી PayTM વેબસાઇટ પર જાવ અને 24×7 હેલ્પ વિકલ્પ પસંદ કરો.

-આ રીતે તમે Report a Fraud અથવા Message Us વિકલ્પ પસંદ કરી શકો છો.

-પછી તમારે પોલીસ રિપોર્ટ સહિત કેટલીક વિગતો આપવી પડશે. બધી વિગતો તપાસ્યા પછી તમારું Paytm એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ જશે.

Google Pay UPI ID ને કેવી રીતે બ્લોક કરવું

-સૌથી પહેલા કોઈપણ ફોનમાંથી 18004190157 નંબર ડાયલ કરો.

-આ પછી કસ્ટમર કેરને Paytm એકાઉન્ટ બ્લોક કરવા અંગે જાણ કરવી પડશે.

-એન્ડ્રોઇડ યુઝર્સે પીસી અથવા ફોન પર ગૂગલ ફાઇન્ડ માય ફોનમા લોગિન કરવું પડશે. આ પછી, Google Payનો તમામ ડેટા રિમોટલી ડિલીટ કરવાનો રહેશે. આ પછી તમારું Google Pay એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે.

-જો તમે iOS યુઝર્સ છો તો તમે Find my app અને Appleના અન્ય અધિકૃત સાધનો દ્વારા તમામ ડેટાને ડિલિટ કરીન Google Pay એકાઉન્ટને બ્લોક કરી શકો છો.

ફોનપે યુપીઆઈ આઈડી કેવી રીતે બ્લોક કરવું

-સૌથી પહેલા 02268727374 અથવા 08068727374 પર કોલ કરો.

-જે મોબાઇલ નંબર સાથે UPI ID લિંક થયેલ છે તેની સામે ફરિયાદ દાખલ કરો.

-જ્યારે OTP માટે પૂછવામાં આવશે ત્યારે તમારે સિમ કાર્ડ અને ડિવાઇસ ગુમ થયાનો વિકલ્પ પસંદ કરવો પડશે.

-આ પછી તમે કસ્ટમર કેર સાથે કનેક્ટ થઈ જશો જ્યાંથી તમે કેટલીક માહિતી આપીને UPI આઈડીને બ્લોક કરી શકો છો.

ટોપ સ્ટોરી

ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget