શોધખોળ કરો

Instagramમાં રીલ્સ માટે આવી રહ્યું છે આ સ્પેશ્યલ ફિચર, જાણો આનાથી શું થશે મોટો ફેરફાર

કંપની તરફથી આના પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ કમ્પલેટ થયા બાદ આને જલદી તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે. જાણો આ ફિચર કઇ રીતે કામ કરશે..........

Instagram Testing New Feature: ઇન્સ્ટાગ્રામ (Instagram) નુ નવા ફિચર્સ જોડવાનો સિલસિલો નવા વર્ષમાં પણ યથાવત છે. કંપની એક પછી એક કેટલાય ફિચર્સ (New Features) લૉન્ચ કરી ચૂકી છે. આ કડીમાં હવે કંપની વધુ એક સ્પેશ્યલ ફિચર પર કામ કરી રહી છે, અને આને બહુ જલ્દી આ પ્લેફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવશે. આ કમાલના ફિચરનુ નામ ‘Reduce visibility to followers’ રાખવામાં આવ્યુ છે. કંપની તરફથી આના પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ કમ્પલેટ થયા બાદ આને જલદી તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે. જાણો આ ફિચર કઇ રીતે કામ કરશે..........

પહેલા ફિચરને સમજો-
આ ફિચર (Feature) તમને ઓપ્શન આપશે કે તમારા દ્વારા પૉસ્ટ કરવામાં આવેલા રીલ્સ (Instagram Reels) લોકોને સીધા ના દેખાય. આ માટે યૂઝર્સને તમારી પ્રૉફાઇલમાં જઇને જોવુ પડશે. અત્યારે તમે કોઇ પૉસ્ટ કરો છો, તો તે તમારા ફોલોઅર્સ (Followers) કે દોસ્તોને ઓટોમેટિક દેખાઇ જાય છે, પરંતુ આ ફિચરથી આમ નહીં થાય. તમે જ્યારે પણ કોઇ પૉસ્ટ કરશો તો તમારે ઓપ્શન પસંદ કરવો પડશે કે આ પૉસ્ટ સીધી બધા માટે લાઇવ થઇ જાય કે પછી ફક્ત તમારી વૉલ પર દેખાય. જો તમે આ ઓપ્શન પસંદ કરો છો તો તમારુ રીલ્સ પૉસ્ટ લાઇવ તો થશે. પરંતુ તે તમારા દોસ્તોને તેની વૉલ પર સીધી નહીં દેખાય. આ માટે તેમને તમારી પ્રૉફાઇલ (Profile) પર આવવુ પડશે. 

બીજા એક ફિચર પર પણ ચાલી રહ્યું છે કામ-
અહીં તમને બતાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ (Instagram) આની સાથે બીજા એક ફિચર (Feature) પર કામ કરી રહી છે. આ અંતર્ગત તમે એક લિમીટ સેટ કરી શકો છો કે તમારા કેટલા ફોલોઅર્સ (Followers)નુ લિસ્ટ બીજા લોકોને દેખાય, જેટલુ તમે બતાવવા માંગો છો. 

આ પણ વાંચો.......

COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget