શોધખોળ કરો

YouTube Facts : આખરે વેલેન્ટાઈન ડે પર જ કમ શરૂ કરાયુ હતું Youtube? જાણો રસપ્રદ વાતો

પ્રથમ 19-સેકન્ડનો વીડિયો 23 એપ્રિલ 2005ના રોજ YouTube પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે એક પ્રાણી સંગ્રહાલયનો હતો

Interesting facts about youtube : આજકાલ લગભગ દરેક સ્માર્ટફોન યુઝર યુટ્યુબ પર વિડીયો જોવાનું પસંદ કરે છે, પરંતુ યુટ્યુબની શરૂઆતથી અત્યાર સુધી આવી ઘણી રસપ્રદ બાબતો છે જેના વિશે બહુ ઓછા લોકો ખુબ જ અથવા તો નહિવત જાણે છે. જેમના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

યુટ્યુબ સાથે જોડાયેલા 30 રસપ્રદ તથ્યો

ગૂગલ પછી યુટ્યુબ વિશ્વનું બીજું સૌથી મોટું સર્ચ એન્જિન છે.

YouTubeની શરૂઆત વેલેન્ટાઈન ડે એટલે કે ફેબ્રુઆરી 14, 2005 ના રોજ ત્રણ મિત્રો ચધુર્લી, જાવેદ કરીમ, સ્ટીવ ચેઈન દ્વારા કરવામાં આવી હતી.

પ્રથમ 19-સેકન્ડનો વીડિયો 23 એપ્રિલ 2005ના રોજ YouTube પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે એક પ્રાણી સંગ્રહાલયનો હતો.

YouTube પર 2.6 અબજ વપરાશકર્તાઓ દ્વારા દરરોજ 1 બિલિયન કલાકની YouTube વિડિઓઝ જોવામાં આવે છે.

YouTube પર દર મિનિટે 500 કલાકથી વધુ વીડિયો અપલોડ થાય છે.

YouTube વિડિઓઝ પર 70% થી વધુ દૃશ્યો મોબાઇલ પર વિડિઓઝ જોવાથી આવે છે.

અમેરિકા કરતાં સાઉદી અરેબિયામાં વધુ YouTube જોવામાં આવે છે, કારણ કે સાઉદી અરેબિયામાં ટ્વિટર, ફેસબુક અને ટીવી પર પ્રતિબંધ છે.

યુટ્યુબ વિડીયો 88 થી વધુ દેશોમાં 80 વિવિધ ભાષાઓમાં જોઈ શકાય છે.

પ્રથમ YouTube ચેનલ 2007 માં ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર દ્વારા બનાવવામાં આવી હતી.

"ડેસ્પેસિટો" એ લુઈસ ફોન્સી અને ડેડી યાન્કી દ્વારા બનાવવામાં આવેલ YouTube પર અત્યાર સુધીનો સૌથી વધુ જોવાયેલ વિડિઓ છે.

યુટ્યુબ પર પ્રથમ સ્ટ્રીમિંગ 2012 માં યુએસ પ્રમુખની ચર્ચા હતી.

YouTube પર સૌથી લાંબો વિડિયો 571 કલાક 1 મિનિટ 41 સેકન્ડનો છે. તેને જોવામાં 23 દિવસથી વધુ સમય લાગે છે.

હાલમાં T-Series વિશ્વની સૌથી મોટી YouTube ચેનલ છે. અગાઉ વિશ્વની સૌથી મોટી યુટ્યુબ ચેનલનું ટાઇટલ PewDiePie ચેનલ પાસે હતું.

યુટ્યુબ પર એક અબજથી વધુ વપરાશકર્તાઓ છે.

યુટ્યુબ પર HD ગુણવત્તાની વિડિયો સુવિધા નવેમ્બર 2009 માં બહાર પાડવામાં આવ્યો હતો.

YouTube પરનો સૌથી જૂનો વીડિયો 1894નો છે. જેમાં બે બિલાડીઓ બોક્સિંગ કરતી જોવા મળે છે.

મોટાભાગના યુટ્યુબર્સ ભારતમાં છે.

મોબાઈલ પર યુટ્યુબના દર્શકોની સંખ્યા સૌથી વધુ છે.

વીડિયો જોનારા 25% લોકો જો તેમને વીડિયો પસંદ ન આવે તો તે 10 સેકન્ડમાં જ છોડી દે છે.

યુટ્યુબ પર એક અબજથી વધુ વ્યૂઝ મેળવનાર ગંગનમ સ્ટાઈલ પહેલો વીડિયો હતો.

અમેરિકન સિંગર એડેલે દ્વારા ગાયું, હેલો નામના ગીતને માત્ર 87 દિવસમાં 1 બિલિયન વ્યૂઝ મળ્યા છે.

યુટ્યુબ દર વર્ષે એપ્રિલ 1 ના રોજ તેના વપરાશકર્તાઓને Prank કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget