શોધખોળ કરો

iPhone 12 આ મહિને થશે લોન્ચ, કિંમત થઇ લીક, જાણો તમામ મોડલની કિંમત

રિપોર્ટ પ્રમાણે આગામી 13 ઓક્ટોબરે એપલ એક ઇવેન્ટ કરીને આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઇફોન 12ની કિંમતોનો ખુલાસો થયો છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વખતે આઇફોનના નવા મૉ઼ડલને લૉન્ચ કરવા જઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે આગામી 13 ઓક્ટોબરે એપલ એક ઇવેન્ટ કરીને આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઇફોન 12ની કિંમતોનો ખુલાસો થયો છે. કંપની તરફથી હજુ સુથી આઇફોન 12ના લૉન્ચિંગ અને કિંમતોને લઇને કોઇ જાણકારી સામે આવી નથી. કહેવાઇ રહ્યું છે કે 64 જીબી સ્ટૉરેજ વાળા 5.4 ઇંચના આઇફોન 12ની કિમત 47,573 હશે, વળી 128જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 51,238 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત 256જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 59,000 રૂપિયા બતાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે. ટિપસ્ટરે ટ્વીટર પર iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max મૉડલને ટ્વીટ કરીને પૉસ્ટ કર્યુ હતુ. તાજેતરમાં જ બીજા એક ટિપસ્ટરનો અંદાજો સાચો પડ્યો, હવે તેને ગયા મહિને આઇપેડ એર બ્રૉશરની તસવીરો શેર કરી હતી, હવે ટિપસ્ટરે એક તસવીર પૉસ્ટ કરી છે. જેમાં કથિત રીતે અનરિલિઝ્ડ સિલિકૉન iPhone કેસનો હતો, તે સ્ટિકરમાંનુ એક iPhone 12 મિનીનુ નામ છે, જે iPhone 12 પ્રૉ અને iPhone 12 પ્રૉ મેક્સની સાથે દેખાઇ રહ્યું હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Embed widget