શોધખોળ કરો

Jio અને Airtelના સસ્તા પોસ્ટપેઇડ પ્લાન, મળશે હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ

જો તમે જિઓનો પ્લાન લેવાનું વિચારો છો તો 399 રૂપિયામાં તમને સસ્તો ઇન્ટરનેટ પ્લાન મળી રહ્યો છે.

આજકાલ માર્કેટમાં તમારી જરૂરત પ્રમાણે અનેક ડેટા પ્લાન મળશે. તમામ ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ ઓફર્સ આપી રહી છે. આજે અમે આવાજ સસ્તા પોસ્ટપેઇડ પ્લાન વિશે વાત કરી રહ્યા છે. જેમાં ગ્રાહકોને હાઈસ્પીડ ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. ભારતીય ટેલીકોમ બજારમાં જિઓ અને જિઓ અને એરટેલના એકથી એક શાનદાર પોસ્ટપેઇડ પ્લાન ઉપલબ્ધ છે. અમે તમને બન્ને ટેલીકોમ કંપનીઓના કેટલાક સસ્તા પોસ્ટપેઇડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. જેમાં તમને 50 જીબીથી વધારે ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. તમે તમારી જરૂરિયાત અનુસાર કોઇપણ પ્લાનની પસંદગી કરી શકો છો. Jioનો 399 રૂપિયાવાલો પોસ્ટપેઇડ પ્લાન જો તમે જિઓનો પ્લાન લેવાનું વિચારો છો તો 399 રૂપિયામાં તમને સસ્તો ઇન્ટરનેટ પ્લાન મળી રહ્યો છે. જિઓના આ રેન્ટલ પેકમાં ગ્રાહકોને 75GB ડેટા મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. કંપની તરફતી ગ્રાહકોને જિઓ એપસ સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવશે. Airtelનો 399 રૂપિયાવાળો પોસ્ટપેઇડ પ્લાન જો એરટેલનો પ્લાન લેવાનું વિચારો છો તો 399 રૂપિયામાં જ તમને એરટેલનો શાનદાર પ્લાન મળી જશે. તેમાં યૂઝર્સને રોજ 100 એસએમએસ અને ડેટા રોલઓવરની સાથે કુલ 40 જીબી ડેટા મળશે. યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ કરી શકશે. ઉપરાંત યૂઝર્સને આ પેકની સાથે એરેટલ એક્સ્ટરીમ પેકનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે. Jioનો 599 રૂપિયવાળો પોસ્ટપેઇડ પ્લાન જો તમે વધારે ડેટા યૂઝર કરવા માગો છો તો જિઓનો 599 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. આ પોસ્ટપેઇડ પ્લાનમાં તમને 100GB ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. ઉપરાંત ઉપભોક્તાઓને આ પેકમાં જિઓ એપ સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. Airtelનો 499 રૂપિયાવાળો પોસ્ટપેઇડ પ્લાન Airtel કે પોર્ટફોલિયોમાં આ પોસ્ટપેઇડ પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં તને એક મહિના માટે 75GB જીબી ડેટા મળશે. સાથે જ તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. ઉપરાંત કંપની તમને આ પેકમાં એરટેલ એક્સ્ટરીમ અને એમેઝોન પ્રાઇટનું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રીમાં આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget