શોધખોળ કરો

Sarkari Naukri: આ રાજ્યમાં નિકળી 700થી વધુ પદો માટે ભરતી, પગાર હશે રૂપિયા 71900 હજાર

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ tnpsc.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી છે.

TNPSC Recruitment 2023: મંદીના એંધાણ વચ્ચે લોકોને તેમની નોકરીની ચિંતાઓ સતાવી રહી છે. પરંતુ તમિલનાડુની સરકારે સરકારી નોકરી માટે મોટી જાહેરાત કરી છે. તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશને એક ભરતી સૂચના બહાર પાડી છે. જે મુજબ કમિશન વતી રોડ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ tnpsc.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી છે.

તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન આ ભરતી ડ્રાઇવ દ્વારા રોડ ઇન્સ્પેક્ટરની કુલ 761 જગ્યાઓની ભરતી કરશે. ભરતી માટે અરજી કરનાર ઉમેદવારનું ITI પાસ હોવું જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે સિવિલ ડ્રાફ્ટ્સમેનશિપમાં પ્રમાણપત્ર A હોવું જોઈએ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો ભરતી માટે અરજી કરી શકે છે. જોકે, સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 37 વર્ષ હોવી જોઈએ. જો કે અનામત વર્ગના ઉમેદવારોને ફી ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી ફી ભરવાની રહેશે

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફી તરીકે રૂ. 150 અને પરીક્ષા ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. ઉમેદવારો નેટ બેંકિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકે છે.

તમને કેટલો પગાર મળશે

આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને 19500 રૂપિયાથી લઈને 71900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ: ફેબ્રુઆરી 11

માર્ગ નિરીક્ષકની જગ્યા માટે લેખિત પરીક્ષાની તારીખ: 7 મે

​​AIIMS Recruitment : દેશના સૌથી મોટા મેડિકલ ઈન્સ્ટીટ્યુટમાં નોકરીની ઉત્તમ તક, મળશે આકર્ષક પગાર

AIIMS Raipur Faculty Recruitment 2023: જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે ખુબ જ સારા સમાચાર છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ રાયપુરે ફેકલ્ટીની જગ્યા માટે ભરતી હાથ ધરી છે. જેના માટે ઉમેદવારો ટૂંક સમયમાં અરજી કરી શકશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે 10 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2023 સુધી અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારે AIIMS રાયપુરની સત્તાવાર સાઇટ aiimsraipur.edu.in પર જવું પડશે. આ ભરતી અભિયાનમાં કુલ 39 જગ્યાઓ ભરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio એ લોન્ચ કર્યા 3 નવા રિચાર્જ, 365 દિવસ વેલિડિટી સાથે મળશે 15 OTT નો લાભ 
Jio એ લોન્ચ કર્યા 3 નવા રિચાર્જ, 365 દિવસ વેલિડિટી સાથે મળશે 15 OTT નો લાભ 
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget