શોધખોળ કરો

એક Aadhaar Card પર કેટલા મોબાઈલ નંબર લઈ શકાય ? જાણો તમારા આધાર સાથે ક્યા-ક્યા નંબર લિંક છે

આ સંખ્યા એવા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારવામાં આવી છે જે વ્યવસાય અથવા અન્ય જરૂરી કામો માટે વધારે સિમ કાર્ડ રાખવાની જરૂરત પડે છે.

ઘણી વખત આપણો મોબાઈલ ચોરી થઈ જાય અથવા ખોવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. એવામાં આપણને નવા સિમ કાર્ડની જરૂરત પડવાની સાથે સાથે નવું સિમ ખરીદવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે અને તેને એક્ટિવેટ કરવામાં પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. જ્યારે હવે આધાર કાર્ડમથી મદદથી નવું સિમ કાર્ડ ખરીદી શકાય છે અને ખાસ વાત એ છે કે હાથોહાથ એક્ટિવેટ પણ થઈ જાય છે. શું તમને જાણો છો કે એક આધાર કાર્ડથી કેટલા સિમ કાર્ડ ખરીદી શકાય છે. તમારા આ સવાલનો જવાબ અમે આજે તમને જણાવીશું.

એક આધાર કાર્ડ પર કેટલા સિમ લઈ શકાય

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) અનુસાર એક આધાર કાર્ડ પર 18 સિમ કાર્ડ ખરીદી શકાય છે. આ પહેલા ટ્રાઈના નિયમ અનુસાર એક આધાર કાર્ડથી નવ સિમ કાર્ડ ખરીદી શકાતા હતા, જેને વધારીને બે ગણા એટલે કે 18 કરવામાં આવ્યા છે. આ સંખ્યા એવા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારવામાં આવી છે જે વ્યવસાય અથવા અન્ય જરૂરી કામો માટે વધારે સિમ કાર્ડ રાખવાની જરૂરત પડે છે.

આધાર નંબર પર કેટલાક નંબર છે લિંક જાણો આ રીતે

  • આધાર કાર્ડ સાથે કેટલાક નંબર લિંક છે એ જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
  • એ જાણવા માટે તમારે આધારની વેબસાઈટ UIDAI પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ હોમ પર પેજ પર Get Aadhaar પર ક્લિક કરો.
  • આટલું કર્યા બાદ Download Aadhaar પર ક્લિક કરો.
  • હવે અહીં View More ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં Aadhaar Online Service પર જઈને Aadhaar Authentication History પર જવાનું રહેશે.
  • હવે અહીં Where can a resident chech/ Aadhaar Authentication History પર જાઈને આપવામાં આવેલ લિંક પર ક્લિક કરો.
  • અહીં નવું ઇન્ટરફેસ ખુલશે. હવે અહીં તમારો આધાર નંબર નાંખો અને કેપ્ચા એન્ટર કરીને સેન્ડ OTP પર ક્લિક કરો.
  • હવે અહીં Authentication  Type પર All ને સિલેક્ટ કરો.
  • હવે તમારે ક્યારથી ક્યાં સુધી જોવું છે તેની વિગતો ભરો.
  • હવે અહીં તમારે કેટલા રેકોર્ડ જોવા છે તે એન્ટર કરવાનું રહેશે. હવે અહીં ઓટોપી નાંખીને વેરિફાઈ ઓટીપી પર ક્લિક કરો.
  • આટલું કર્યા બાદ તમારી પાસે નવું ઇન્ટરફેસ ખુલશે.
  • અહીંથી તમે તમારી વિગતો મેળવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget