શોધખોળ કરો

Upcoming: આવતા મહિને લૉન્ચ થઇ રહ્યો છે રિયલમીનો આ ધાંસૂ ફોન, કેમેરા-બેટરી છે દમદાર

રિયલમી જીટી નીયૉ 5માં 5000 એમએએચની બેટરી મળી શકે છે, જે 150 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. બીજામાં 4680 mahની બેટરી મળી શકે છે,

Realme GT Neo 5: ચીની સ્માર્ટફોન મેકર કંપની જલદી પોતાનો નવો રિયલમી જીટી નીયૉ 5 માર્કેટમાં ઉતારશે. આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે...... 

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તમારો સ્માર્ટફોન સારો હોય, સાથે સાથે તેમાં બેટરી દમદાર હોય.જો તમે પણ તમારા મોબાઇલની પ્રાથમિકતા ફૂલ બેટરીની રાખો છો, તો જલદી રિયલમીનો લૉન્ચ થનારો ફોન કામનો બની શકે છે. રિયલમીનો નવો સ્માર્ટફોન રિયલમી જીટી નીયૉ 5 આ મામલામાં ફિટ બેસે છે, આમાં તમને બે બેટરી ઓપ્શન મળશે, એટલે કે બન્નેમાં અલગ અલગ બેટરી કેપેસિટી હશે. 

રિયલમી GT Neo 5 વિશે.... 
રિયલમી જીટી નીયૉ 5માં 5000 એમએએચની બેટરી મળી શકે છે, જે 150 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. બીજામાં 4680 mahની બેટરી મળી શકે છે, જે 240 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. રિયલમી જીટી નીયૉ 5માં 6.74 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે હશે, જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. મોબાઇલ ફોનમાં તમને રિયર સાઇડ ત્રિપલવ કેમેરા સેટઅપ LED ફ્લેશ પણ મળશે. 

રિયલમી GT Neo 5 કેમેરા સેટઅપ - 
મોબાઇલ ફોનમાં 50 મેગાપિક્સલનો સોની Sony IMX90 પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનું માઇક્રોસેન્સર હશે. જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળશે. 

રિયલમી GT Neo 5 ક્યારે થશે લૉન્ચ - 
Realmeએ હજુ સુધી જીટી નિયો 5 ફોનની લૉન્ચિંગ ડેટનો ખુલાસો નથી કર્યો. પરંતુ લીક્સ અનુસાર, આ અપકમિંગ સ્માર્ટફોન 8 ફેબ્રુઆરીએ લૉન્ચ કરવામાં આવી શકે છે. રિયલમી જીટી નીયૉ 5 માર્કેટમાં ક્યારે લૉન્ચ થશે તેની જાણકારી હજુ સામે નથી આવી, પરંતુ કંપની આ ફોનને એમડબલ્યૂસી 2023માં રજૂ કરશે, કિંમતની વાત કરીએ આ મોબાઇલ ફોનની કિંમત 38,000 રૂપિયાની આસાપાસ હોઇ શકે છે. જોકે, સટીક જાણકારી મોબાઇલ ફોનના લૉન્ચિંગ બાદ સામે આવશે. 

આ ફોન પણ આવી રહ્યાં છે માર્કેટમાં - 

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
Embed widget