શોધખોળ કરો

યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા વૉટ્સએપ લાવી રહ્યું છે એક-બે નહીં પણ પાંચ નવા અપડેટ, જાણો શું છે.........

વૉટ્સએપ બિઝનેસ એપ જલદી જ એક ઓપ્શન જોડશે, જે યૂઝર્સને ગ્રાહકોને મોકલવા માટે કેટલીક પૂર્વ નિર્ધારિત ક્વિક રિપ્લાયમાંથી એક સિલેક્ટ કરવા દેશે. 

નવી દિલ્હીઃ વૉટ્સએપ એ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, આ એપમાં યૂઝરને દરેક પ્રકારના ફિચર્સ મળી રહે છે, જેનાથી કોઇપણ કામ આસાનીથી થઇ શકે છે. એપ સમયાંતરે યૂઝર્સને વધુ ઉપયોગી થઇ શકે એવા બેસ્ટ ફિચર રિલીઝ કરે છે, હવે આ લિસ્ટમાં વધુ નવા પાંચ ફિચર્સ નવા વર્ષમાં ઉમેરાશે. જાણી લો કયા કયા છે આ ફિચર્સ............ 

5 WhatsApp Upcoming Feature

New Calling Interface:- 
વૉટ્સએપ કૉલ એપનુ સૌથી લોકપ્રિય ફિચર્સમાનુ એક છે. જેનાથી યૂઝર્સ સેલ્યૂલર કે વાઇફાઇ કનેક્શનના માધ્યમથી સીધુ એપથી વૉઇસ કૉલ કરી શકે છે. નવુ ઇન્ટરફેસ વધુ કૉમ્પેક્ટ અને મૉડર્ન દેખાય છે, અને ખાસ કરીને ગૃપ કૉલ દરમિયાન બેસ્ટ દેખાશે. 

End-to-End Encryption Indicators:- 
વૉટ્સએપ એપ ચેટ અને કૉલમાં નવુ ઇન્ડિકેટર એડ કરી રહ્યું છે, જે યૂઝર્સને એ બતાવશે કે પ્લેટફોર્મના માધ્યમથી કૉમ્યુનિકેશન એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છો.

Quick Replies:- 
WhatsApp, WhatsApp Business માટે ક્વિક રિપ્લાય શોર્ટકટ એડ કરી રહ્યું છે. વૉટ્સએપ બિઝનેસ એપ જલદી જ એક ઓપ્શન જોડશે, જે યૂઝર્સને ગ્રાહકોને મોકલવા માટે કેટલીક પૂર્વ નિર્ધારિત ક્વિક રિપ્લાયમાંથી એક સિલેક્ટ કરવા દેશે. 

More Control For Group Admins:- 
વૉટ્સએપ જલદી જ ગૃપ એડમિન અન્ય સભ્યોના મેસેજને હટાવી શકશે. આ એડમિનને ગૃપમાં કોઇપણ અનવૉન્ટેડ બિહેવિયરને કન્ટ્રૉલ કરવા અને રેગ્યૂલેટ કરવાની અનુમતિ આપશે, અને ભ્રામક સામગ્રીઓથી બચવામાં મદદ કરશે.

Communities: -
વૉટ્સએપ એક નવી કૉમ્યુનિટી બનાવવાનુ ફિચર પણ જોડી રહ્યું છે, કૉમ્યુનિટી કથિત રીતે એડમિનને કૉમ્યુનિટી ઇનવાઇટ લિન્કના માધ્યમથી નવા યૂઝર્સને ઇનવાઇટ કરીને અને પછી અન્ય સભ્યોને મેસેજ મોકલવાની એલિબિટી આપશે.

આ પણ વાંચો-

IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?

રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો

સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી

માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ

Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર

Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget