શોધખોળ કરો

IOS યૂઝર્સ WhatsApp પર કરી શકે છે આ કમાલનુ કામ, ચેટિંગ થશે વધુ ચટપટી

વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo અનુસાર, વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સને જલદી એક નવુ ફિચર આપશે,

WhatsApp Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહ્યું ચે. વૉટ્સએપમાં સ્ટીકરનો ઉપયોગ લોકો આજે ખુબ કરી કરે છે. કોઇ તહેવાર પર લોકો મેસેજની જગ્યાએ આસાન અને સરળ સ્ટીકર મોકલે છે, સ્ટીકર માટે આજે પણ લોકો થર્ડ પાર્ટી એપ પર ડિપેન્ડ રહે છે, પરંતુ હવે વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સ માટે એક મોટુ અપડેટ લાવી રહ્યુ છે, જે પછી તે કોઇપણ ફોટોને સ્ટીકરમાં ફેરવી શકશે, એટલે કે આ નવા ફિચરથી ચેટિંગ એક્સપીરિયન્સ વધુ મજેદાર બની જવાનુ છે. 

વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo અનુસાર, વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સને જલદી એક નવુ ફિચર આપશે, જેના દ્વારા તે ગેલેરીની તસવીરોને વૉટ્સએપ સ્ટીકરમાં ફેરવી શકશે. સ્ટીકર મોકલવા પર આ પોતાના સેક્શનમાં સેવ પણ થઇ જાય છે, જેથી વારંવાર તમને આ કામ ના કરવુ પડે. વેબસાઇટ અનુસાર, કેટલાક IOS યૂઝર્સને આ ફિચર દેખાવવા લાગેશે, જ્યારે કેટલાકને આવનારા સમયમાં આ અપડેટ મળશે, કંપનીએ આ અપડેટ વૉટ્સએપના 23.3.77 વર્ઝનમાં આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, IOS 16માં યૂઝર્સ પહેલાથી ફોટોને સબ્જેક્ટથી અલગ કરી શકતા હતા, હવે તે ફોટોને સ્ટીકર તરીકે મોકલી શકશે. 

મળશે કેટલાય વધુ ફિચર્સ -  
આ વર્ષે વૉટ્સએપ યૂઝ્સને કેટલાય નવા ફિચર્સ આપવાનું છે. જલદી એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને યૂઝર્સને સ્ટેટસનો સપોર્ટ, સ્ટેટસ પર વૉઇસ નૉટ, ટેક્સ્ટ ફોન્ટમાં ફેરફાર વગેરેમાં કેટલાય બેસ્ટ ફિચર્સ મળશે. સાથે જ યૂઝર્સ પોતાની જાતે ડિલીટ થનારા મેસેજને પણ હવે સેવ કરી શકે છે. આ માટે કંપની 'કેપ્ટ મેસેજ' નામથી એક ફિચર આપવાની છે.

Smartphone Tips: ફોનમાં WhatsApp અને Insta એકસાથે ચલાવી શકો છો તમે, બહુ ઓછા લોકો જાણે છે આ ટ્રિક્સ

Multitasking In Smartphone: આપણા સ્માર્ટફોનમાં એવા કેટલાય ફિચર્સ અવેલેબલ છે, જેનાથી આપણે અજાણ છીએ, આપણે આપણા સ્માર્ટફોનથી મલ્ટીટાસ્કિંગ કરી શકીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો આવી વસ્તુઓને નથી જાણતા. તમને ખબર છે તમારી મોબાઇલની સ્ક્રીન પર વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એકસાથે ચલાવી શકાય છે, નહીં ને, જાણો આ કઇ રીતે કરી શકાય છે. 

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 થી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમમા સ્પિલ્ટ સ્ક્રીન (Split Screen) ની સુવિધા મળે છે. આ જ રીતે પિક્ચર ઇન પિક્ચર મૉડ (PIP), ફ્લૉટિંગ વિન્ડો અને ક્વિક સ્વિચિંગ (Quick Switch)નો પણ ઓપ્શન સ્માર્ટફોનમાં મળે છે. 

આ રીતે તમે પણ ચલાવો એકસાથે બે એપ - 
સ્પિલ્ટ સ્ક્રીનનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા કોઇપણ બે એપ્સ ખોલવાની છે, પછી સ્માર્ટફોનમાં મિનિમાઇઝ બટનને થોડી વાર સુધી દબાવી રાખો. આવુ કરતાં જ તરત જ સ્ક્રીન સ્પિલ્ટ થઇ જશે અને નીચેની સ્ક્રીન પર તમે બીજી એપ ચલાવી શકો છો. 

તમારી સુવિધા માટે અમે અહીં એક તસવીર એડ કરી રહ્યા છીએ, આ જ રીતે તમે ફ્લૉટિંગ સ્ક્રીનને પણ ઓન કરી શકો છો. આ માટે તમારે મિનીમાઇઝ બટનને દબાવવાનુ છે, અને ટૉપ રાઇટ કૉર્નર પર દેખાઇ રહેલા ત્રણ ડૉટ પર ક્લિક કરવાનુ છે. અહીં તમને ફ્લૉટિંગ વિન્ડોનો ઓપ્શન દેખાશે. આના પર ક્લિક કરતાં જ તમે એકસાથે બે-બે કામ કરી શકશો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
Embed widget